________________
ગૌતમ સ્વામિને નમઃ
શ્રી મહાવીર સ્વામિને નમઃ
શ્રી સુધર્મા સ્વામિને નમઃ
શ્રી આત્મ-કમલ-દાન-પ્રેમ-રામચંદ્ર-વીર-મહોદય-લલિતશેખર-રાજશેખર સૂરિભ્યો નમઃ
નવ તત્વ
યાને આત્માનું સ્વરૂપ અને સ્વભાવ વિજ્ઞાન
ભાગ-૧ જીવ તત્વ
-2 આશીર્વાદ દાતા ને
પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય લલિતશેખરસૂરિજી મહારાજ
તથા પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય રાજશેખરસૂરિજી મહારાજ
પ્રવચનકાર પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય રવિશેખરસૂરિ મહારાજ
નવતત્વ // ૧