________________
૫૫૩ અરહત અરિષ્ટનેમિના સમુન્નમમા જિન નહીં પણ જિનની -સમાન તથા સર્વ • અક્ષરના સંયોગેને બરાબર જાણનાર એવા ચાવતુ-ચારસેં ચિપૂર્વએનીસપત હતી.
એ જ રીતે પંદરસેં અવધિજ્ઞાનવાળાઓની, પંદરસે કેવળજ્ઞાનવાળાઓની, પંદરસે વિકિપલબ્ધિવાળાઓની, એક હજાર વિપુલંમતિજ્ઞાનવાળાઓની, આસું બારીઓની અને સોળસેં અનુત્તરોપપાતિનીસપત હતી.
તેમના શ્રમણ સમુદાયમાં પંદરસેં શ્રમણે સિદ્ધ થયા અને ત્રણ હજાર શ્રમણીઓ સિદ્ધ થઈ અર્થાત્ સિદ્ધોની તેમની એટલી:પત હતી.
૧૬૭ અહિત અરિષ્ટનેમિના સમયમાં અંતકૃતિની એટલે નિર્વાણ પામવાસની ભૂમિ બે પ્રકારની હતી, તે જેમકે, યુગઅંતકૃતભૂમિ અને પર્યાયઅંતકૃતભૂમિ. ચાવત્ અરહત અરિષ્ટનેમિ પછી આઠમા યુગપુરુષ સુધી નિર્વાણને માર્ગ ચાલુ હોએ તેમની યુગઅંતકૃતભૂમિ ‘હતી. અહિત અરિષ્ટનેમિને કેવબશાન થયે બે વર્ષ વિત્યા પછી ગમે તે કેઇએ અને અંત કર્યો. અર્થાત તેમને કેવળી થયે બે વર્ષ પછી નિર્વાણને “માર્ગ ચાલુ થયે.
૧૬૮ તે કાલે તે સમયે અહત અરિષ્ટનેમિ ત્રણ વરસ સુધી કુમારવાસમાં રહ્યા, ચેપન રાતદિવસ છધસ્થ પર્યાયમાં રહ્યા, તદ્દન પૂરાં નહીં–થોડાં ઓછાં સાતમેં વરસધી કેવળિનેકળિની દિશામાં રહ્યા–એમ એકદર તેઓ પૂરેપૂરાં સાતમેં વરસ સુધી શ્રમયપર્યાયને પામીને અને સરવાળે તેઓ પિતાનું એક હજાર વરસસુધીનું સર્વ , આયુષ્ય પામીને વેદનીચકર્મ, આયુષ્ય, અને કર્મ એ ચારે કર્મો તદ્દન ક્ષીણ થઈ ગયા પછી અને આ દુર્ષમાસુષમા નામની અવસર્પિણી ઘણી ધીતી ગયા પછી
જ્યારે જે તે ગ્રીષ્મઋતુને ચોથે માસ આમો પક્ષ એટલે અષાડ શુદિ ને પક્ષ આવ્યો ત્યારે તે અષાડશદ્ધની આઠમના પક્ષે ઉજિતશીલ શિખર ઊપર તેમણે બીજા પાંચસેંને છત્રીશ અનગારા સાથે પાણી વગરનું માસિકભક્ત તપ તપ્યું, તે સમયે ચિત્રાનક્ષત્રને જેગ થતાં રાતને પૂર્વ ભાગ અને પાછલે ભાગ જોડાતો હતો તે સમયે મધરાતે નિષદ્યામાં રહેલા અર્થાત્ બેઠાં બેઠા અરેહત અરિષ્ટનેમિ કાલગત થયા ચાવત્ સર્વ દુખેથી તદ્દન છૂટા થયાં. ' ,
- ૧૬૯ અરહત અરિષ્ટનેમિને કાલગત થયાંને યાવત્ સર્વદુઃખોથી તદ્દન છૂટાં થયાને રાશી હજાર વરસ વીતી ગયાં અને તે ઊપર પંચાશીમાં હજાર વરસનાં નવ વરસ પણ જીતી ગયાં, હવે તે ઊપર દસમા સિકાને આ એંશીમા વરસને-સમય ચાલે છે. અર્થાત્ આહત અરિષ્ટનેમિને લગત થયાંને સશી હજાર નવસેને એંશી વરસ વીતી ગયા.