________________
એ દેવાનંદા માહણી બરાબર સ્વીકારે છે, તે સ્વપ્નનાં ફલેને બરાબર સ્વીકારીને એટલે એ સ્વપ્નનાં ફલોને બરાબર જાણી-સમજી રિષભદત્ત માહણની સાથે ઉદાર-વિશાલ એવા માનચિત અને ભેગવવા એગ્ય ભેગેને ભગવતી તે દેવાનંદા માહણી રહે છે.
૧૩ હવે તે કાલે તે સમયે શક્ર, દેવાને ઇંદ્ર દેવને રાજા, વજાપાણિ-હાથમાં વજને રાખનારો, અસુરોના પુરોને-નાને-નાશ કરનાર-પુરંદર, ક્રતુ-પ્રતિમા-કરનાર-શતકતુ, હજાર આંખવાળે સહસ્ત્રાક્ષ, મોટા મોટા મેઘાને તાબે રાખનાર-મઘવા, પાક નામના અસુરને સજા કરનાર-પાકશાસન, દક્ષિણ બાજુના અડધા લોકને માલિક-દક્ષિણાર્ધકાધિપતિ બત્રીસ લાખ વિમાનેને સ્વામી, અને ઐરાવણ હાથીના વાહન ઉપર બેસનાર એ સુરેન્દ્ર પોતાના સ્થાનમાં બેઠેલ હતે.
એ સુરેન્દ્ર રજ વગરનાં અંબર-ગગન-જેવાં ચોકખાં વસ્ત્રો પહેરેલાં, યાચિત રીતે મોળા અને મુકુટ પહેરેલાં, એણે પહેરેલાં સેનાનાં નવાં, સુંદર, અચંબો પમાડે એવાં અથવા ચિત્રામણવાળી કારીગરીવાળાં, અને વારેવારે હાલતાં બે કુંડલોને લીધે એનાં બને ગાલ ઝગારા મારતા હતા, એનું શરીર ચમકતું હતું, પગ સુધી લટકતી એવી લાંબી વનનાં ફૂલોથી ગુંથેલી માળા એણે પહેરેલી; એવો એ ઇંદ્ર સોધર્મ નામના કલ્પમાં-સ્વર્ગમાં આવેલા સૌધર્માવત સક નામના વિમાનમાં બેઠેલી સૌધર્મ નામની સભામાં શકનામના સિંહાસનમાં બેઠેલો હતો.
ક ૧૪ ત્યાં તે બત્રીસ લાખ વિમાનાવાસે, રાશી હજાર સામાનિક દે, તેત્રીશત્રાયશ્વિશ દે, ચાર કપાલે, પોતપોતાના પરિવાર સાથેની આઠ મટી પટ્ટરાણીએ, ત્રણ સભાઓ, સાત સિન્ચ, સાત સેનાધિપતિઓ, ચાર ચોરાશી હજાર એટલે ત્રણ લાખ છત્રીસ હજાર અંગરક્ષક દેવો અને સૌધર્મસભામાં વસનારા બીજા પણ ઘણાં વૈમાનિક દેવો અને દેવીઓ એ બધાં ઉપર અધિપતિપણું ભેગવતે રહે છે, એટલે એ બધી પિતાની પ્રજાનું પાલન કરવાનું સામર્થ્ય તે ધરાવે છે તથા એ બધાંને તે અગ્રેસર-પુરપતિ-છે, સ્વામીનાયક-છે, ભર્તા-પષક- છે, અને એ બધાને તે મહત્તર-મહામાન્ય-ગુરુ સમાન છે, તથા એ બધાં ઊપર પિતાના નિમેલા માણસો દ્વારા ફરમાવીને પિતાનું ઐશ્વર્ય અને આઝાદાયિત્વ બતાવતે રહે છે-એ બધાં ઊપર ઈશ્વર તરીકે પ્રધાનપણે તેની પિતાની જ આજ્ઞા ચાલે છે, એ રીતે રહેતા અને પિતાની પ્રજાને પાળ તથા નિરંતર ચાલતાં નાટક, સંગીત, વાગતાં વીણા હાથતાળીએ, બી વાજંઓ અને મેહના જેવા ગંભીર અવાજવાળા મૃદંગ તથા સરસ અવાજ કરતે ઢોલ એ બધાનાં મોટા અવાજ દ્વારા ભેગવવા યોગ્ય દિવ્ય ભેગેને ભગવતે તે ઇંદ્ર ત્યાં રહે છે.
૧૫ તથા તે ઇદ્ર પિતાના વિપુલ અવધિજ્ઞાન દ્વારા સંપૂર્ણ જંબુદ્વિપ તરફ જોતો જોતો બેઠેલ છે ત્યાં તે, જંબુદ્વીપ નામના દ્વીપમાં ભારતવર્ષમાં ભારતમાં આવેલા માહણ