________________
૧૯ ૨૦ નવાબ ૨. સારાભાઈ નવાબના અમદાવાદ સંગ્રહમાંના સુંદર સુશોભન વાળી લગભગ - પંદરમા સિકાની કાગળની હસ્તપ્રતના સુંદર સુશોભને વાળા ૧૨ પાનાંઓ પૈકીનાં
સુંદર સુશોભને. ચિત્ર ૨૨૦ થી ૨૨૩, ૨૭૮, ૩૫૪ થી ૩૫૭, ૩૬૭ થી ૩૭૦. ૨૧ ડહેલા ૨. ડહેલાના ઉપાશ્રયના અમદાવાદ જ્ઞાન ભંડારમાં આવેલી કલ્પસૂત્રની પ્યા
ક્ષરી તથા સુવર્ણાક્ષરી હસ્તપ્રતનાં ચિત્રો પૈકી ચિત્ર ૨૨૪, ૨૨૫, ૨૨૬, ૨૫૦, ૨૫૧, ૨૨ ઉપાધ્યાયજી શ્રી સેહનવિજયજીના શાસ્ત્ર સંગ્રહમાંની સુંદર ચિત્રોવાળી લગભગ
પંદરમા સિકાની હસ્તપ્રતમાંના ચિત્રો પૈકી ચિત્ર ૨૨૭, ૨૨૮, ૨૨૯, ૨૩૦, ૨૩૩ થી
૨૪૦, ૨૪૨, ૨૪૩. ૨૩ પુરાતત્વવિદ્ શ્રીજિનવિજયજીના સંગ્રહની સંવત ૧૫૧૧ની શ્રી મહાવીર ચરિત્રની
સુવર્ણાક્ષરી હસ્તપ્રતમાંથી ચિત્ર ૨૩૨. ૨૪ કુસુમ. સ્વર્ગસ્થ વિજયકુસુમસૂરીશ્વરજીના સંગ્રહમાંની લગભગ પંદરમા સિકાના અંત
ભાગની સુવર્ણાક્ષરી કલ્પસૂત્રની હસ્તપ્રતમાંથી ચિત્ર ૨૪૧, ૨૬૨, ૨૬૭, ૨૬૬, ૨૬૭, - ર૭૦ થી ર૭૨. ૨૫ કાંતિવિક ૧વડોદરા. શ્રી આત્માનંદ જ્ઞાનમંદિરમાં આવેલ સ્વર્ગસ્થ પ્રવર્તક
શ્રી કાંતિવિજયજીના સંગ્રહની લગભગ પંદરમા સિકાની સુવર્ણાક્ષરી કલ્પસૂત્રની હસ્તપ્રતમાંથી ચિત્ર ૨૪૪, ૨૪૫, ૨૪૬ થી ૨૪૯, ૨૫૨ થી ૨૫૭, ૨૬૦, ૨૬૮,
૨૭૬, ૨૭૭. ૨૬ સોળમા સિકાની તારીખ વગરની કલ્પસૂત્રની હસ્તપ્રતમાંથી ચિત્ર ૨૬૯. ૨૭ કાંતિવિ. ૨. વડોદરાના શ્રી આત્માનંદ જૈનશાન મંદિરમાંના પ્રવર્તક શ્રી કાંતિવિજયજી
શાસ્ત્ર સંગ્રહની લગભગ પંદરમા સિકાના અંતભાગની સુવર્ણાક્ષરી કલ્પસૂત્રની બીજી
હસ્તપ્રતમાંથી ચિત્ર ૨૭૩, ૨૮૭, ૨૮૮. ૨૮ પ્રવર્તક કાંતિવિજયજીના સંગ્રહની રેખાક્ષરી કલ્પસૂત્રની સુબેધિકા ટીકાની હસ્તપ્રત
માંથી ચિત્ર ૩૭૨ થી ૩૭૪.