________________
કાગળની પ્રતે ૯ ભારતીય વિદ્યા ભવન મુંબાઈની. સંવત ૧૪ર૭ની “કલપસૂત્રની કાગળની હસ્તપ્રતોમાં
સંવતની નેધવાળી સિાથી પ્રાચીન પ્રતમાંના ૧૦ ચિત્રો પૈકી ચિત્ર ૫૭, ૫૮. " ૧૦ પાટણ ૧. શ્રી સંઘને ભંડાર. પાટણ. શ્રી પાર્શ્વનાથ ચરિત્રની પ્રતના બંને ચિત્રો.
તથા સંવત ૧૪૫૫ ની પ્રશસ્તિ. ચિત્ર ૫૯, ૬૦ અને ૬૧.
પાટણ ૨. શ્રી સંઘને ભંડાર. પાટણ. શ્રી કલ્પસૂત્રની તારીખ વગરની ચિદમા
સિકાના અંત ભાગની. કાગળની હસ્તપ્રતમાંથી ચિત્ર ૬૨ થી ૭૧ તથા ૭૮ થી ૮૧. ૧૨ જીરા (પંજાબ)ના શ્રી આત્મારામ જૈન જ્ઞાનમંદિરની સંવત ૧૪૭૩ ની કાગળની
“કલ્પસત્રની હસ્તપ્રતના ચિત્રો પૈકી ચિત્ર ૭૨ થી ૭૭, ૮૨ થી ૧૦૯, ૧૧૨, ૧૧૩.. ૧૩ સ્વર્ગસ્થ શ્રી. સિંહસૂધરીરજીની સંવત ૧૪૮૯ ની પ્રતમાંથી બે ચિ. ચિત્ર
૧૧૦, ૧૧૧. ૧૪ પાટણ ૩ શ્રી સંઘના ભંડારની. પાટણ. તારીખ વગરની ચાદમા સાની અત્યત્તમ
ચિત્રો વાળી પ્રતના ચિત્રો ૩૩ પિકી ચિત્રો ૨૪. ચિત્ર ૧૧૪ થી ૧૨૫, ૧૫૦ થી.
૧૫૯, ૧૮૬, ૧૮૭, ૧૫ હંસવિ૧ વડોદરાના શ્રી આત્માનંદ જ્ઞાનમંદિરમાં આવેલા શ્રી હંસવિજયજી શાસ્ત્ર
સંગ્રહની લગભગ પંદરમા સૈકાના શરૂઆતના સમયની સુવર્ણાક્ષરી પ્રતમાંથી ચિત્ર
૨૩૧, ૨૮૫, ૨૮૬, ૨૯૦, ૩ર૧, ૩૨૨ થી ૩૫૩. ૧૬ હંસવિ. ૨ વડોદરાના શ્રી આત્માનંદ, જ્ઞાનમંદિરમાં આવેલા શ્રી હંસવિજયજી
શાસ્ત્રસંગ્રહની સંવત ૧૫૨૨ ની કલ્પસૂત્રની સુંદર સુશોભને વાળી પ્રતમાંથી ૭૪, સુશોભને પ્રસ્તુત સંગ્રહમાં રજુ કરવામાં આવેલાં છે. ચિત્ર ૧૨૬ થી ૧૪૯, ૧૬૦ થી ૧૮૫, ૧૯૪ થી ર૦૫ અને ૨૦૬ થી ૨૧૭, ૨૫૮, ૨૫૯, ૨૬૧, ૨૬૪, ૨૬૫૨૭૪, ૨૭૫, ૨૭૯ થી ૨૮૪.
૧૭ લીંબડીની શેઠ આણંદજી કલયાણુજની પેઢીના સંડારની સુવર્ણાક્ષરી સંવત ૧૫૧૪ ના
મહા સુદી ૨ ને સોમવારના રોજ લખાએલી કલ્પસૂત્રની હસ્તપ્રતમાંથી ચિત્ર ૧૯૨, ૧૯૩.
૧૮ ડહેલા ૧. અમદાવાદના ડહેલાના ઉપાશ્રયની સંવત ૧૫૧૬ ના મહા સુદી ૬ના રોજ
લખાએલી સુવર્ણાક્ષરી પ્રત ઉપરથી ચિત્ર ૧૮૮, ૧૮૯, ૧૯૦, ૧૯૧, ૨૧૮, ૨૧૯. અમદાવાદ, દયાવિમલજી શાસ્ત્રસંગ્રહની સુંદર ચિત્રાકૃતિઓવાળી કલ્પસૂત્રની સુવર્ણાક્ષરી પ્રત પરથી ચિત્ર ૧, ૨૮૯, ૩૫૮ થી ૩૬૨, ૩૬૩ થી ૩૬૬, ૩૭૧..