________________
શ્રી જૈન કલા-સાહિત્ય સંશાધક કાર્યાલય સિરિઝ નં. ૫
पवित्रकल्पसूत्र
મૂળ પાઠ, ચૂર્ણિ, નિર્યુક્તિ તથા પૃથ્વીચંદ્રસૂરિ કૃત ટિપ્પણ, પાઠાંતરે, ગુજરાતી ભાષાંતર તથા ભાષાંતરમાં આવેલા અઘરા શબ્દોને કોષ
(૩૭૪ રંગીન તથા એકરંગી ચિત્રો સહિત)
સંપાદક:
વિદ્વદ્વર્ય મુનિ મહારાજ શ્રી પુણ્યવિજયજી
ગુજરાતી ભાષાંતર તથા અધરા શબ્દોનો કાયઃ પંડિત બહેચરદાસ જીવરાજ દોશી વ્યાકરણશાસ્ત્રી
ચિત્રવિવરણ: સારાભાઈ મણિલાલ નવાબ
S
--પ્રાપ્તિસ્થાનસારાભાઈ મણિલાલ નવાબ છીપામાવજીની પોળ : અમદાવાદ