________________
ચમ`દલ ચિકિત્સિત-અધ્યાય ૧૫ મે
૯૩૫
AAAA
|
કલ્ક મિશ્ર કરી તે પાઈને અથવા પીપર તથા લવણુ મિશ્ર કરી તે પાઈને દોષોને દૂર કરવા માટે ધાત્રીને વમન કરાવવું; તેમ જ દ્રાક્ષ, શેલડીનેા રસ અને હરડેનું ચૂણુ મિશ્ર કરી તે પાઈને અથવા દ્રાક્ષ તથા આમળાંનું ચૂર્ણ મિશ્ર કરી, તે પાઈને અથવા ગરમાળાનાં ફળની મજ્જા–ગર્ભના ક્વાથ બનાવી તેમાં દૂધ મિશ્ર કરી તે પાઈ ને ધાત્રીને વિરેચન કરાવવું; એમ શરીરખળ જોઈ ને ધાત્રીની વમન–વિરેચનરૂપ ચિકિત્સા કરવી. તે પછી યવાગ્–રામ પાઈ ને અથવા કૃતયૂષ બનાવી તેનાથી એ ધાત્રીને સંસ અથવા લેાજનક્રમનુ` સેવન કરાવવું; તેમ જ એ ધાત્રીના ચ દલને મટાડવા માટે કાશ્મય –ગાંભારીફલ, જેઠીમધ, ફાલસાં તથા શીતપાસ્યખપાટનાં ફૂલ-એટલાંના ક્વાથ બનાવી તે ધાત્રીનું ધાવણ શુદ્ધ કરવા તે ક્વાથ શીતળ થાય ત્યારે તેમાં મધ અને સાકર નાખી તેને પાવા; તેમ જ ક્ષીરકાકાલી, । સારિવા–ઉપલસરી, ગળા, મહુડા તથા દ્રાક્ષના ક્વાથ પણ સાકર સાથે (ધાવણુની શુદ્ધિ માટે ) પાવા જોઈએ. વળી પ્રપૌડરીક–પુ ડેરી, ઉપલસરી, ઉશીર–વાળા અને ચંદનના કલ્ક અથવા જેઠીમધ, ક્ષીરવિદારી, ચંદન, રસાંજન તથા નાગકેસર કે કમળના કેસરાના બનાવેલ લેપ અથવા જેઠીમધ, અને ચંદનના કલ્ક; અથવા જેઠીમધ, ચ'ન, નાગરમાથ, મજીઠ તથા રસાંજન− | રસવંતીના કલ્ક; અથવા રસવંતી, ઉપલસરી, જેઠીમધ, ચ'દન તથા ઉશીર-વાળાના કલ્ક સ્તન પર લગાડવા; અથવા અન–આસેાં દરાની છાલ, ઉંબરાની છાલ, પીપળાની છાલ, વડની છાલ, નડ ઘાસનાં મૂળિયાં, શાલૂકકમળક અને નેતરના કલ્ક ઘી મેળવી સ્તન ઉપર લગાડવા; તેમ જ કમળના
|
|
મજીઠે, લાલકમળ તથા રસાંજન–રસવ'તીના કલ્ક સ્તન પર લગાડવા; અથવા જેઠીમધ, પાણીમાં થતું જેઠીમધ કે ગળા વડે, ગીલાચંદન, નેતર, શતાવરી, નડઘાસખરૂનાં મૂળિયાં, કેળના ગર્ભ, દ–ઘાસ, કાસડા, લાલ કમળ, નીલકમળ, શેલડી, ક્ષીરવિદારી, વડની ટીશિયા, ઉંખરાની છાલ, જાબૂની છાલ, કુ.ભીકા-જલપણી – શેવાળ તથા મધુરા–વળિયારી–એટલાંને સમાન ભાગે લઈ અધકચરાં કરી એક આઢક ૨૫૬ તાલા પાણીમાં તેઓના ક્વાથ પકવવા-એ કવાથ ચેાથા ભાગે ખાકી રહે ત્યારે તેને અગ્નિ પરથી નીચે ઉતારી વસ્ત્રથી ગાળી લઈ તેમાં તેનાથી બમણું દૂધ અને તેનાથી એક ભાગે મજીઠ, કેવડીમાથ, ક્ષીરવિદારી, ધાવડીનાં ફૂલ, ઉશીર–વાળા, ચંદન, ક્ષીરકાકાલી, મુ ંડેરી, ક્ષીરવિદારી, તાલિસપત્ર તથા દ્રાક્ષ-એટલાંને સમાન ભાગે લઈ તેને સારી રીતે પીસી નાખી તે કલ્ક પણ તેમાં સાથે મેળવી તે પછી તે ખધાંની સાથે તેમાં એક પ્રસ્થ-૬૪ તાલા થી પકવવું; પ્રવાહી મળી જાય એટલે પક્વ થયેલા તે ઘીથી ધાત્રીના સ્તન કે ચ`દલના રાગીના શરીર પર માલિસ કરવું. પછી તેની ઉપર લેાધર, જેઠીમધ, દારુહળદર, આમળીની છાલ અને પાંદડાં સમાન ભાગે લઈ તેનુ ચૂર્ણ બનાવી તે ચૂર્ણ ભભરાવવું, એમ તે તે ઉપર જણાવેલી ચિકિત્સા કરવાથી ધાત્રીનું ધાવણ શુદ્ધ થવાથી પિત્તજ ચ`દલના રોગી બાળકના જ્વર, દાહ, રતાશ, પાકવું તથા ચાંદાં વગેરે શાંત થઈ મટી જાય છે; પિત્તજ ચ`દલની ઉપર જણાવેલી આ ચિકિત્સા ખરેખર ઉત્તમ છે. ૧૬
કજ ચલની ચિકિત્સા
अत ऊर्ध्वं श्लैष्मिके वक्ष्यामः - अथ धात्रीं
નાળનાં ખિસતંતુ, કમળનું નાળ, પદ્મકાઇ, | જૈન વિધિનોપચાર્ય નિસ્વાયમન્નાલિતાં