________________
૨૭૮
કાશ્યપસંહિતા-ખિલસ્થાન
દેવદાર, હરડે, સ‘ધવ, કઠ, ઘી તથા ફાણિત–ગાળની રાખ–એટલાંને મેળવી તૈયાર કરેલ લેહયાગ–ચાટણ, ( સગર્ભાના ) ઊધ્વવાત—ઓડકાર( અથવા ગેસ )નેાનાશ કરે છે. સગર્ભાની હેડકીને મટાડનાર લેહયાગ पिप्पली गैरिकं भार्गी हिङ्ग कर्कटकी तथा । समानि च भवेल्लेहो हिक्काप्रशमनः स्त्रियाः ॥ १४२ ॥
પીપર, ગેરુ, ભારંગી, હિંગ તથા કાકડાશી ગ–એટલાં દ્રવ્યેાને સમાનભાગે લઈ (ચાટણરૂપે તૈયાર કરેલ ) લેહુચાગ સગર્ભા સ્ત્રીની હેડકીને અત્યંત શમાવે છે,
ગર્ભિણીના જઠરાગ્નિને પ્રદીપ્ત કરનાર ઔષધયોગ
पिप्पली पिप्पलीमूलं मुस्ता तगरमेव च । दीपनीयं भवेदेतत् क्षीरेण तु समाक्षिकम् ॥ १४३॥
પી`પર, પીપરીમૂલ−ગંઠોડા, મેાથ અને તગર-એટલાં ઔષધાને સમાનભાગે લઈ ચૂર્ણ કરી દૂધ સાથે સેવવાથી કે મધ સાથે ચાટવાથી તે જઠરના અગ્નિને પ્રદીપ્ત કરે છે.
હરકોઈ મૂત્રકૃચ્છ રોગની ચિકિત્સા शतावरी दर्भमूलं मधुकं क्षीरमोरटः । पाषाणभेद कोशीरं कतकस्य फलानि च ॥ १४४ ॥ एषां काथरसं कल्कं क्षीरं वा पाययेद्भिषक् । मूत्रग्रहेषु सर्वेषु सिद्धमित्याह कश्यपः ॥ १४५ ॥
શતાવરી, દનાં મૂળ, જેઠીમધ, દૂધને માવે કે એક જાતની મારવેલ, પાષાણુભેદક, ઉશીરવાળા અને કતકનાં ફળ નિળીનાં ખીજ-એટલાંને સમાનભાગે લઈ અધકચરાં ચૂર્ણ રૂપ કરી તેઓનેા ક્વાથરૂપ રસ અથવા કલ્ક કે તે બધાંનું ચૂર્ણુ નાખી પકવેલું દૂધ, વૈદ્ય હરકેાઈ મૂત્રકૃચ્છુના રાગમાં રાગીને પાવું; કેમ કે ખધાંયે મૂત્રકોમાં આ એક સિદ્ધ-સફલ ઔષધપ્રયાગ છે, એમ કશ્યપે કહ્યું છે. ૧૪૪,૧૪૫ સ્ત્રીના વાતગુમ તથા રક્તગુલ્મની ચિકિત્સા वातगुल्मस्य भैषज्यं योनिगुल्मस्य चाप्यथ । यथावत् पूर्वमुद्दिष्टं समासेन चिकित्सितम् ॥१४३॥
વાતિરે પત્તિઃ ચૈવ સ્ટેમિÀ ચ વિરોષતઃ । ચતુર્થે માલિ નારીળમિનું દુર્વાચિિિત્સતમ્ ॥ ૨૭
હવે સ્ત્રીના વાતગુમાની તથા ચાનિશુલ્મરક્તગુલ્મની ચિકિત્સા હું તમને ટૂંકમાં પહેલાંના ઋષિઓએ જેમ કહી છે, તે જ પ્રમાણે કહું છું. વાતજ, પિત્તજ તથા કર્જ ગુલ્મરાગમાં જે વિશેષે કરી ચિકિત્સા કરવી જોઈ એ, તે સ્ત્રીઓના ચેાથા મહિને કરી શકાય છે. ૧૪૬,૧૪૭
રક્તગુલ્મમાં હિતકારી વમનયાગ सर्पिर्भिरन्नपानैर्वा क्षीरेणेक्षुरसेन वा । वामयेत् फलयुक्तेन यथावदिति कश्यपः ॥ १४८ ॥
સ્ત્રીના રક્તગુલ્મ રાગમાં પ્રથમ તા મીંઢળના ચૂર્ણથી યુક્ત ઘી અથવા ખારાક– પાણી અથવા દૂધ અથવા શેલડીના રસ પાઈ ને પણ ખરાખર ઊલટી કરાવવી એમ કશ્યપે કહ્યુ છે. ૧૪૮
રક્તગુમમાં કે સગર્ભાને આપવાનુ વિરેચન ચતુર લિટ્ટેન પ્લેન પવલાપ યા । विरेचयेत्तु मतिमान् य इच्छेत् सुखमात्मनः ॥ १४९॥ જે બુદ્ધિમાન વૈદ્ય પેાતાને સુખ ઈચ્છતા હાય તેણે સગર્ભા સ્ત્રીને કે રક્તગુમાવાળી સ્ત્રીને ચતુર ગુલ–ગરમાળાના રસ નાખી પક્વ કરેલું' દૂધ પાઈ ને વિરેચન સગર્ભાને કે રક્તશુક્ષ્મવાળી સ્ત્રીને વિરેચનના કરાવવું જોઈ એ ૧૪૯
વધુ વેગા ન આવે તે માટેના ઉપાય
વૃતી પત્રįા પુષ્પવાહ થયા ॥ તેમાં થવા વિવેજ્ઞાતિવેળા યથા મવેત્રપગી
પૂતિકરંજનાં પાંદડાંને તલના તેલમાં ભૂંજી નાખીને અથવા પીળી ખલા-ખપાટનાં પુષ્પા નાખી બનાવેલી ખાટી યવાગ્ને સગર્ભા કે ગુમાવાળી સ્ત્રી જે પીએ, તા તેને વિરેચનના વધુ વેગો પ્રાપ્ત ન થાય. વાયુના રોગવાળી સગર્ભાને થયેલા શૂળની ચિકિત્સા एरण्ड (पत्र) क्षीरेण वातरोगान्विता पिबेत् । वातमूत्रविरोधे तु शूले वाऽपि समुत्थिते ॥ १५१ ॥