________________
અન્તનીચિકિસિત-અધ્યાય ૧૦મા
ગાળવું. મદ્ય એકત્ર કરી પકવેલા ખડચૂષમાં શ્રી તથા મધ અસમાન ભાગે મેળવા તે ખડચૂષ જેના ખારાક પચી ગયા હૈાય એવી સ્ત્રીના પ્રવાહિકા રાગના નાશ કરે છે અને તે સ્ત્રીના બળને પણ વધારે છે. ૯૩-૯૫
વિવરણું : ચરકે પણ્ ચિકિત્સાસ્થાનના ૧૯મા અધ્યાયમાં પ્રવાહિકાને મટાડનાર આ ‘ખડયૂષ' આમ કહ્યો છેઃ ' ત પિત્થના,રીરિવાજ્ઞાનિશ્વિત્રઃ । મુવક્ષ્ય: ડયૂષોઽયમ્ '-છાશ, કાઇફલ, ખાટી લૂણી, કાળાં મરિયાં, અજાજી–અજમા અને ચિત્રક–એટલાં દ્રવ્યોને એકત્ર કરી પકવેલા ખડયૂષ, પ્રવાહિકાને
મટાડે છે. ૯૩–૯૫
રક્તયુક્ત અતિસારને મટાડનાર ઔષધયાગ खाणमूलस्य निष्काथस्त्र पुषीबीजसंयुतः । शर्करामधुसंयुक्तो रक्तातीसारनाशनः ॥ ९६ ॥
માણવૃક્ષ-કાંટા અશેળિયાના કવાથ કરી તેમાં કાકડીનાં બીજના કલ્ક તથા સાકર અને મધ નાખી પિવાય તેા ( સગર્ભાના ) રક્તયુક્ત અતિસારના તે નાશ કરે છે. ૯૬ રક્તાતિસારને મટાડનાર બીજો પદ્માદિયાગ पद्मं समङ्गा मधुकं चन्दनं पद्मकेशरम् । યલા મધુસંયુક્ત રાતીલાનાશનમ્ ॥ ૨૭ ।। કમળ, મજીઠ, જેઠીમધ, ચંદન અને કમળના કેસરા–એટલાંનેા કલ્ક કરી દૂધ તથા મધની સાથે જો તે પિવાય તેા રક્તાતિસારના તે નાશ કરે છે. ૯૭
|
રક્તાતિસારને મટાડનાર ત્રીજો ચેાગ तिलान् कृष्णान् समङ्गा च यष्टीमधुकमुत्पलम् । पिबेदामेन पयसा रक्तातीसारनाशनम् ॥ ९८ ॥
કાળા તલ, મજીઠ, જેઠીમધ અને નીલકમલ-એટલાંને પીસી નાખી તેનેા કલ્ક અનાવી કાચા દૂધની સાથે જો તે પિવાય તા રક્ત-અતિસારના તે નાશ કરે છે. ૯૮
રક્તાતિસારને મટાડનાર ચાથા પ્રયાગ चोरसस्तिला लोध्रमुत्पलं कमलं तथा । पिबेत् क्षीरेण संयुक्तं रक्तातीसारनाशनम् ॥९९॥ માચરસ–શીમળાના ગુંદર, તલ, લેાધર
૮૭૩
m
તથા નીલકમળ–એટલાંને પીસી નાખી તેના કક દૂધની સાથે જો પિવાય તેા રક્તઅતિસારને તે નાશ કરે છે. ૯૯
રક્તાતિસારનાશક પાંચમા ચાગ पयस्या चन्दनं लोध्रं पद्मकेसरमेव च । पयसा मधुसंयुक्त पिबेद्रक्तातिसारिणी ॥ १०० ॥
ક્ષીરકાકાલી, ચંદન, લેાધર અને કમળ ના કેસરા-એટલાંને પીસી નાખી તેના કલ્ક દૂધ તથા મધ સાથે મેળવી રક્તાતિસારના રાગવાળી સ્ત્રીએ અવશ્ય પીવા.
( કેમ કે તેથી રક્તાતિસાર મટે છે.) ૧૦૦
રક્તાતિસારને મટાડનાર છઠ્ઠો ચાગ ર્ત્ત નિર્વા(ર્વ)તે યાવત્ જ્બાર્ અનુવેનમ્ कुप्यपाषाणतप्तेन पयसा भोजितां ततः ॥ १०१ ॥ मधुकं घृतमण्डेन त्वथैनामनुवासयेत् ।
|
સગર્ભા સ્ત્રીની ગુદામાંથી જ્યાં સુધી વેદના સાથે ઘણી મુશ્કેલીએ રક્ત-લેાહી બહાર નીકળ્યા કરે, ત્યાં સુધી એ સ્ત્રીને માટીના કે પથ્થરના વાસણમાં ગરમ કરેલા દૂધની સાથે ભાજન કરાવવું; તેમ જ ઘીના મંડ– એટલે કે ઉપરની આછ સાથે જેઠીમધનું ચૂર્ણ સેવ્યા કરવું; તેમ જ એ સ્ત્રીને છેવટે ઘીના મ'ડથી જ અનુવાસન બસ્તિ દેવી. ૧૦૧ ગર્ભિણીની વાતિકી પરિકાર્તિકા વાઢના રોગની ચિકિત્સા
गर्भिण्या वातिकी यस्या जायते परिकी(क)र्तिका । बृहतीबिल्यमानन्तैर्यूषं कृत्वा तु भोजयेत् ॥१०२॥
જે સગર્ભા સ્ત્રીને વાયુના કારણે પરિકતિકા-એટલે કે ગુદામાં જાણે વાઢ થતી હેાય એવી વેદના જો ઉત્પન્ન થાય, તા બૃહતી-માટી ભેાંરીગણી, કાચુ બિલ્વફળ તથા અનન્તમૂલ–એ ત્રણેને સમાનભાગે લઈ તેમેને અધકચરાં કરી ઉકાળીને તેના ચૂષ– એસામણની સાથે ભાજન કરાવવું. ૧૦૨ સગર્ભાની પિત્તજા પકિર્તિકાની ચિકિત્સા परिकर्तिकायां गर्भिण्याः, पैत्ति
ઢાયામિમાં વિતમ્ ॥ ૨૦૨ ॥