________________
ભૈષજ્ય-ઉપક્રમણીય–અધ્યાય ૩જો
AA ઔષધદ્રવ્યની સાત કલ્પના चूर्णे शीतकषायश्च स्वरसोऽभिषवस्तथा । hાટ: તથા હાથો યથાવત્ત નિયોધ મે || ચૂ, શીતકષાય, સ્વરસ, અભિષવ એટલે આથારૂપ મદ્ય, ફાંટ, કલ્ક તથા કવાથ-એમ સાત પ્રકારે અનાવી શકાય છે. તેને તમે હવે મારી પાસેથી જાણેા. ૩૫
વિવરણ : ચરકે સૂત્રસ્થાનના ૧ લા અધ્યાયમાં ઔષધની પાંચ કલ્પાએ આમ કહી છે : 'पञ्चविधं कषायकल्पनमिति तद् यथा - स्वरसः कल्कः શ્રૃત: શીત ાટ: હ્રષાય કૃતિ ’- સ્વરસ, કલ્ક, મૃત–વાથ કે ઉકાળા, શીત, ફ્રાંટ અને કષાય. આ ગણતરીમાં ચરકે ચૂઈ તથા અભિષવ–આથા− મદ્ય એ બેની ગણતરી કરી નથી, પણ તેને અનુક્રમે ચૂÇના કલ્કમાં તથા અભિષવ-આાને શીતકષાય કે ફ્રાંટમાં સમાવેશ કરી દીધે છે. ૩૫ ઉપર્યુક્ત સાત ઔષધ-પ્રકારોનાં ક્રમશ: લક્ષણેા
सूक्ष्मचूर्णीकृतं चूर्ण नानाकर्मसु युज्यते । ग्रहण्यामविकारेषु ब्रणवत्यञ्जनादिषु ॥ ३६ ॥ शीतः शीतकषायः स्यादन्तरिक्षाम्बु संप्लुतः । स पित्तज्वरदाहा सृग्विषमूर्च्छामिदापहः ॥ ३७ ॥ तद्वदेव निशाव्युष्टोऽभिषवः साधु साधितः । प्रशान्ताग्निबलोभः सौम्यः स्वरससङ्गतः ||३८|| द्राक्षेवामलकादीनां पीडनात् स्वरसः स्मृतः । स संशमनसंयोगे नानारोगेषु कल्पते ॥ ३९ ॥ कथितस्त्वान्तरिक्षेण वारिणाऽर्धाविशेषितः । सकृद्वा फाणितः फेनं कषायः फाण्ट उच्यते ॥४० सोऽल्पदोषले बाले लघुव्याधौ च शस्यते । कल्कः कल्कीकृतो योज्यः पानलेपावलेहने ॥४१ केवलद्रव्यपेयत्वाद्विकार्षी दुर्जरश्च सः । पादस्थितो भवेत् काथो युक्तोऽग्नितेजसा ॥ स वयोबलसंपन्ने गुरुव्याधौ च शस्यते ।
જે દ્રવ્યને ખારીક ચૂર્ણ રૂપે કરી નાખવામાં આવ્યું હોય તે ચૂર્ણરૂપે કહેલ ‘ચૂણ' ઔષધ કહેવાય છે; અને તેના અનેક ચિકિત્સાકર્મીમાં પ્રયાગ કરી શકાય છે,
૭૬૫
જેમ કે ગ્રહણીરાગમાં, આમના વિકારામાં યુક્ત રાગમાં તથા અંજન આદિમાં ચૂરૂપે કરેલું. ઔષધદ્રવ્ય ઉપયાગમાં લેવાય છે. જે દ્રવ્યના અ'તરિક્ષના જળમાં કે વરસાદના અદ્ધરથી ઝીલી લીધેલા પાણીમાં ભીંજવીને ઉપયોગ કરાય છે, તે શીત અથવા શીતકષાય નામે કહેવાય છે. આ શીતકષાય પિત્ત, જવર, દાહ, લેાહી વિકાર, વિષ, મૂર્છા તથા મ-કૈફ વગેરેનેા નાશ કરે છે. તે જ પ્રમાણે જે ઔષધદ્રવ્યને રાતવાસી રાખ્યું હોય અને પછી તેને સારી રીતે ઉકાળી પક્વ કરેલ હોય, તે ‘અભિષવ’ કહેવાય છે. જે માણસના જઠરાગ્નિ તથા ક્ષેાભ શાંત થઈ ગયા હોય અને જે માણસ સૌમ્ય હાય તેને કાઈ દ્રવ્યના સ્વરસ કે તાજા રસની સાથે મેળવીને આ અભિષવ’ રૂપ ઔષધ આપી શકાય છે; તેમ જ દ્રાક્ષ, શેરડી કે આમળાં વગેરે દ્રવ્યને તાજા લાવી-ફૂટી નાખી નીચેાવી જે કઈ તેના રસ કાઢી લેવામાં આવે છે, તે સ્વરસ નામનું ઔષધ કહેવામાં આવે છે. તે સ્વરસને સશમન ઔષધ સાથે મેળવીને અનેક રાગેામાં ઉપયાગ કરાય છે. વળી જે દ્રવ્યના (સાળ ગણા) અખ્તરથી ઝીલેલા અંતરિક્ષના–વરસાદના પાણીથી ક્વાથ કર્યો હાય અને તેમાંથી અધુરૂં પાણી બાકી રાખી લીધુ. હાય કે તેને ઉકાળતાં એક ઊભરા આવે અને ફીણુ આવે, ત્યારે ઉતારી લઈ શીતળ થવા દીધા હાય, તે ફાંટ કષાય કહેવાય છે. એ ફાંટા જેનામાં દોષનું ખળ ઓછું હોય તેવા ખાળક વગેરેમાં હલકા રોગ લાગુ થયેા હાય તે વખતે ઉપયાગ કરવા એ ઉચિત છે; પર`તુ જે ઔષધદ્રવ્યને તાજી-લીલું જ લાવી તેને ખાંડી–ફૂટી કલ્ક કે ચટણીની જેમ તૈયાર કરેલ હોય તેને કલ્ક’ કષાય કહેવાય છે. એ કલ્પના પીવામાં, લેપ લગાવવામાં તથા