SearchBrowseAboutContactDonate
Page Preview
Page 782
Loading...
Download File
Download File
Page Text
________________ વિષમજ્વર નિર્દેશીય—અધ્યાય ૧ લા ' છે; પરંતુ એ જ દાય મેદ ધાતુમાં પહેાંચ્યા હાય ત્યારે ત્રીજા દિવસે આવતા તૃતીયક ' – જવરને ઉત્પન્ન કરે છે; પરંતુ એ જ દાષ અસ્થિ-હાડકાં તથા મજા ધાતુ સુધી પહેાંચી જાય છે ત્યારે રોગોના સંકર–મિશ્રણુરૂપ અને અંતક-યમ જેવા ધોર–ભયાનક એવા ચતુર્થંક વ.ને ઉત્પન્ન કરે છે.' ૩૬-૪૦ વિષમજ્વરમાં અલિ, હેામ તથા મંત્રોથી પાપ નિવારીને શિવનું શરણ લેવુ बलिभिः शान्तिहोमैश्च सिद्धैर्मन्त्रपदैस्तथा । पापापहरणं चास्य कर्तव्यं सिद्धिमिच्छता ॥ ४१ ॥ भूतेश्वरं नीलकण्ठं प्रपद्येत वृषध्वजम् । વિષમજવરમાં પેાતાની ચિકિત્સાની સિદ્ધિ કે સફળતાને ઇચ્છતા વૈદ્ય ખલિદાને વડે, શાંતિ માટેના હામેા વડે અને સિદ્ધ એવા મ`ત્રાનાં પદો વડે (વિષમજવરના ) રાગીનું પાપ દૂર કરવું જોઈએ; તેમજ ભૂતાના ઈશ્વર વૃષભધ્વજ નીલક’ઠં–શિવ ભગવાનનું શરણ સ્વીકારવું. ૪૧ ઋણ વિષમજવરનું લક્ષણ चिरानुबन्धी विषमो यथाकालं विवर्धते ॥ ४२ ॥ एकाहाच्च द्व्यहाञ्चैव त्र्यहाच्चतुरहात्तथा । લાંખા કાળના અનુખ'ધવાળેા જીણુ વિષમજવર એક, બે, ત્રણ અને ચાર દિવસે પેાતાના સમય અનુસાર વધે છે. ૪ર વિષમજ્વર પાંચમા કે છઠ્ઠા દિવસે કેમ ન આવે ? पञ्चमेऽहनि षष्ठे वा कस्मादेव न जायते ॥ ४३ ॥ तस्य त्वामाशयः स्थानमुरः कण्ठः शिरस्तथा । स्थानमन्यत्ततो नास्ति स्थानाभावान्न जायते ॥४४ વિષમજવર પાંચમા કે છઠ્ઠા દિવસે કયા કારણે ઉત્પન્ન થતા નથી? તે પ્રશ્નનેા ઉત્તર આ છે કે એ વિષમજવરનું સ્થાન આમાશય છાતી, કંઠ-ગળું તથા છે; પરંતુ એ સિવાય ખીજું કાઈ પણુ તેનું સ્થાન નથી, તેથી તે જ્વર પાંચમા કે છઠ્ઠા દિવસે ઉત્પન્ન થતા નથી. ૪૩,૪૪ મસ્તક ૭૪૧ કચે। વિષમજ્વર કઈ દિશાના હોય ? આગ્નેયઃ ચાત્ સતતો વાયથ્થો ફિ દ્વિતીયઃ। વૈશ્રવસ્તૃતીયઃ સ્વારેચાનતુ ચતુર્થઃ ॥ ધ્ ॥ પહેલા સતતજ્વર અગ્નિ દિશાના હાઈ આગ્નેય' અગ્નિના સ`ખ'ધવાળા હોય; બીજો અન્યઘુષ્ક વિષમજ્વર વાયવ્ય દિશાના હાઈ ‘ વાયવીય ’ કે વાયુદેવના સ'ખ'ધવાળા હોય; ત્રીજો તૃતીયક વિષમજવર વિશ્વદેવ સબંધી હાઈ વિશ્વદેવા ' દેવા સાથેના સ‘'ધવાળા હોય; અને ચેાથા ચતુર્થાંક નામના વિષમવર ઈશાન દિશાના સધવાળા હાઈ ઈશાન દેવના સ’'ધવાળા હાય છે. ૪૫ હરકાઇ વર મુક્તિ વેળા કેમ વધે છે ? સ્માત્ પક્ષીળવટઃ શ્રીનધાતુસ્રૌનલઃ । ક્યો વિવધતે નન્તોમ ક્ષારે વિરોવતઃ ॥ ૪૬ ॥ જેનું ખળ ક્ષીણ થયુ હોય અને જેમાં ધાતુઓ, તેનુ ખળ તથા એજસ ક્ષીણ થયાં હેાય એવા માણસના વર મેક્ષ કાળે એટલે કે તે માણસને છેાડતી વેળા ખાસ કરી કેમ વધે છે? ૪૬ 6 ** મેાક્ષકાળે એટલે કે ઊતરતીવેળા જ્વર વધે છે તેનાં કારણા તેમાવાદાઘેન વાયુનાઽસ્થા તમઃ | સંક્ષીળવર્યતઃ સ્નેામિમૂહિતઃ । शान्तोऽपि तदुपादानाद्यथा दीपो न ( ऽनु?) दीप्यते ॥ તદ્દદ્દાતુજે ક્ષીને ખ્વઃ ક્ષીળવજોવિ ક્ષમ્ | निरुपादानदोषत्वान्मोक्षकाले विशेषतः ॥ ४८ ॥ हेतुशेषमशेषेण दहन् दर्शयते बलम् । सप्रतीकार वेशेष्यात् प्रशमं याति हन्ति वा ॥ ४९ ॥ જેમ ગતિના અભાવને લીધે બહારના વાયુથી આક્રાંત થતા તથા વાટ ક્ષીણ થવાથી અનુસરી રહેલા તથા સ્નેહ-ઘી-તેલ તથા વાયુથી ચાપાસ પ્રસરતા શાંત થતા દીવા પેાતાના ઉપાદાન કારણ મૂળને અનુસરી પાછળથી વધુ પ્રકાશે છે, તે જ પ્રમાણે ધાતુ તેમ જ ખળ ક્ષીણ થવાથી વર ક્ષીણ અળવાળા થવા છતાં પણ ઉપાદાન કારણ–
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy