________________
વિશેષકપ-અધ્યાય ?
મનઃ-રાવીરાનાધારfન રાજ્યાનિ-મનને તથા શરીરને જે આખાધ કે પીડા કરે છે, તે બધાંચે ‘ શલ્ય' કહેવાય છે. ) ૭૮
એ કફને કાપનાર ઔષધ તીક્ષ્ણ જ હાઈ શકે तस्याशुष्कस्य लीनस्य विलग्नस्य कृशात्मनः । दुःखनिर्हरणं कर्तुं तीक्ष्णादन्यत्र भेषजात् ॥७९॥
એ કફ સુકાયા ન હોય તેમ જ પડખામાં તથા હૃદયમાં જે લીન થઈ છૂપી રીતે ભરાઈ રહ્યો હોય અને કૃશાત્મા-દુળ-ક્ષીણુ થયેલા માણસના શરીરમાં વિશેષે કરી વળગી રહ્યો હોય, તેને તીક્ષ્ણ ઔષધ સિવાય બીજું કાઈ પણ સાધન ઘણી જ મુશ્કેલીએ બહાર કાઢી શકે છે-અર્થાત્ શરીરમાં ભરાઈને અમુક અમુક અવયવામાં વળગી રહેલા કફને બહાર કાઢવા માટે તીક્ષ્ણ ઔષધ સિવાય બીજું કાઈ સાધન નથી. ૭૯
કફને કારણે પડખામાં શૂલ નીકળે ત્યારે કરવાના ઉપાય
तस्य तीक्ष्णानि नस्यानि तीक्ष्णाश्च कवलग्रहाः । स्वेदं दिवाजागरणं विदद्धयात् पार्श्वशूलिनः ॥८०
એ કફથી યુક્ત થયેલા જે રાગીને એય પડખામાં શૂલ નીકળે, ત્યારે વૈધે તેને તીક્ષ્ણ ઔષધેાના પ્રયાગ કરાવવા; તીક્ષ્ણ નસ્યકમ કરાવવું; તીક્ષ્ણ કવલગ્રહેા ગ્રહણ કરાવવા; સ્વેદ-શેક-ખાફ દેવી અને દિવસે જાગરણ કરાવવું. ૮૦
કફને કાઢનાર વધુ પ્રયાગા मातुलुङ्गाईकरसं कोष्णं त्रिलवणान्वितम् । मन्यद्वा सिद्धिविहितं तीक्ष्णं नस्यं विधापयेत् ॥ ८१
અથવા તાજા ખોરાં-લીંબુને! તાજે રસ કાઢી તેમાં ત્રણ લવણા-સૈંધવ, સમુદ્રનું લવણુ તથા બિડલવણુ મેળવી તે કફના રાગીને તે પાવા અથવા બીજા પણ સિદ્ધિ સ્થાનમાં કહેલ તીક્ષ્ણ નસ્યના પ્રત્યેાગે! પણ કરાવવા. ૮૧ કા. ૪૬
૭૨૧
m
ઉપર કહેલ કફ દૂર કરનાર નસ્યપ્રયાગાથી થતા ફાયદા
तेन प्रभिद्यते श्लेष्मा प्रस्विन्नश्च प्रसिच्यते । शिरोहृदयमन्यास्यं दृष्टिश्चास्य प्रसीदति ॥ ८२ ॥ प्रमीलकस्तालुशोषः श्वासः कासश्च शाम्यति । પુનઃ પુનશ્ચ નિદ્રાયો દુ નવલનું હિતમ્ ૫૮રૂા
ઉપર દર્શાવેલ એ નસ્યના પ્રયાગથી રાગીના કફ અતિશય ભેદાઈ–ચિરાઈ જાય છે અને પરસેવાથી રેબઝેબ થયેલા એ રાગી, પરસેવાને અતિશય ઝરવા લાગે છે; તેમ જ એ રાગીનું મસ્તક, હૃદય, ‘ મન્યા’ નામની ગળાની નાડી, માઢું તથા દૃષ્ટિ પ્રસન્ન થાય છે; ઉપરાંત એ રાગીના પ્રમીલક રાગ-જડતા, તાળવાના શેાષ, શ્વાસ તથા કાસ-ઉધરસ પણ મટી જાય છે; છતાં એ નસ્યના પ્રભાવથી વારંવાર જો નિદ્રા આવતી હાય તા એ રાગીને કટુ-તીખું નસ્ય તથા કટુ-તીખું અંજન આંજવું-તે હિતકારી થાય છે. ૮૨-૮૩ વળી સનિપાતમાં આવા કવલગ્રહે પણ
કરાવવા
तीक्ष्णैर्द्रव्यैः सलवणैर्मातुलुङ्गर सद्रवैः । કવામ્ટયુને થવા જોાઃ હ્યુઃ વસ્ત્રાઃ ||૮૪
સનિપાતમાં આવા તીક્ષ્ણ લવણયુક્ત દ્રબ્યાનાં ચૂર્ણ સાથે માતુલ ગ-ખીજોરાંના રસરૂપી પ્રવાહીને મેળવી તે પ્રવાહીરૂપ ખાટા રસથી યુક્ત કરેલા અને કા એટલે કે લગાર ગરમ એવા કવલગ્રહો કે કાળિયા માઢામાં ધારણ કરાવાય, તે પણુ હિતકારી થાય છે. ૮૪ आर्द्रकस्वरसोपेतं सैन्धवं रुकटुत्रिकम् । આર્ષ ધાÕરાન્ચે નિટીવેદ્ય પુનઃ પુનઃ ॥ ૮૧ ॥
વળી તે સ`નિપાતના રોગીએ, આદુંના સ્વરસથી યુક્ત કરેલ સંધવ તથા કટુત્રયસૂંઠ, મરી તથા પીપરને એક તાલા સુધી તૈયાર કરી મેઢામાં ધારણ કરવાં અને વારંવાર થૂકયા કરવુ. ૮૫