SearchBrowseAboutContactDonate
Page Preview
Page 735
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૪ કાશ્યપસંહિતા–સિદ્ધિસ્થાન AA લાકા ઉપરાઉપર સશાધન કરાવતા હાઈ લાથપથ થઈ ગયા હાય; જે લેાકા અગ્નિથી દાઝવા હોય; રતવાના રાગથી જે વિશેષ દાહયુક્ત રહેતા હાય, જે લેાકેા ઉધરસથી, ક્રોધથી અને મદ્ય આદિના મદ કે કેથી પીડાયા હાય; સેાપારીના વધુ સેવનથી જે અતિશય ભ્રમયુક્ત થયા હાય કે ચકરીના રાગી અન્યા હોય; જે માણસે મીઢળફળ ખાધુ હાય તેથી જે બેભાન બન્યા હાય, કિ'પાક ફળ અશુદ્ધ ઝેરકેાચલાં કે ભિલામાંના ઝેરની જેને અસર થઈ હાય, જેઓ કાયમ મદ્યનું સેવન કરવા ટેવાયેલા હાય, જે કૃત્રિમ ઝેરથી પીડાયા હાય; જેઓ મદ્ય, દૂધ, છાશ અને દહી' એકીવખતે કાયમ સેવતા હાય; અથવા જેએ વરાહનું માંસ કે માછલાં કાયમ ખાતા હોય; જેઓ નાગરવેલનાં પાન અને સેાપારીના ખૂબ વ્યસની બની હેરાન થયા હાય; જે માણુસને કાળને ચેાગ્ય વખતસર તરશ લાગતી હાય; એ લેાકા અને તે જ પ્રમાણે એવા જે ખીજા લેાકા પણ તેવા પ્રકારના રાગ વગેરેથી યુક્ત થયા હોય તેઓને શીતળ પાણી આપવું એને વૈદ્યો પથ્ય કહે છે. વળી જે કબજિયાત, વધુ પડતી તરશ તથા જઠરાગ્નિની તીવ્રતાથી અત્યંત પીડાયા હાય તેએ પણ શીતળ જળપાનથી ખળ, માનસિક શક્તિ તથા પુષ્ટિને મેળવે છે. ૩૫-૪૦ કુરુક્ષેત્ર આદિ દેશવાસીઓના પથ્ય આહાર कौरुक्षेत्राः कुरवो नैमिषेयाः पाञ्चालमाणीच रकौसलेयाः । हारीतपादाश्च रशौरसेना मत्स्या दशार्णाः शिशिराद्रिजाश्च ॥४१॥ सारस्वताः सिन्धुसौवीरकाख्या ये चान्तरे स्युर्मनुजाः कुरूणाम् । उदग्विपाट्सिन्धुवसातिजाश्च काश्मीरचीनापरचीनखश्याः ॥ ४२ ॥ wwwww बाह्लीकदाशेरकशातसाराः सरामणा ये च परेण तेषाम् । एषामवक्षार्यशनादिरुक्ता सात्म्योचितत्वाद्भिषजा विधेया ॥ ४३ ॥ साह्यस्य तृष्णां शमयत्युदीर्णां बलं च पुष्टिं च रुचि च धत्ते । वातानुलोम्यं प्रकृतिस्थतां च विण्मूत्रदेहेन्द्रियजां करोति ॥ ४४ ॥ संतर्पयत्याशु च तेन सेभ्यो हिता मता सात्म्यगुणेन चैव । કુરુક્ષેત્રના રહેવાસીઓ, ગુરુદેશના લેાકા, નૈમિષારણ્ય પ્રદેશના રહેવાસીઓ; પાંચાલ, માણીચર તથા કાસલ દેશના લેાકા; હારી તપાદ, ચર, શૂરસેન, મત્સ્ય, દશાણ તથા · શિશિરાદ્રિ’-હિમાલયમાં જન્મેલા લેાકેા, સારસ્વત, સિંધુ તથા સૌવીરક દેશના લાકા; તેમ જ કુરુદેશની વચ્ચે જેએ વસ્યા હોય તે લેાકેા; તેમ જ ઉત્તરના વિપાટ નદીના તીરવાસી લેાકેા; સિ' અને વસાતિ દેશના રહેવાસીઓ; કાશ્મીર, ચીન, પશ્ચિમ ચીન તથા ખશવાસી લા; માલીક દેશના, દાશેરક દેશના, શાતસારના તથા રામણદેશવાસીઓ સહિત બીજા પણ તેની પશ્ચિમના જે લોકો હોય છે, તેઓને ક્ષારરહિત ખારાક વગેરે અપાય તે માફક હાઈ તેવી ભેાજન–સામગ્રી વેદ્ય કરવા ચાગ્ય કહી છે; કારણ કે એવી ભેાજનસામગ્રી તે લેાકેાની વધી ગયેલી તરશને શમાવે છે; તેમ જ તેઓનાં મળ, પુષ્ટિ તથા રુચિને ઉપજાવે છે; ઉપરાંત વાયુનું અનુલામન કરે છે અને વિષ્ટા, મૂત્ર, દેહ તથા ઇંદ્રિયા તપેાતાના મૂળ સ્વભાવમાં રહે છે. એ કારણે તે ઉપર કહેલા લેાકેાને વૈદ્ય તરત સારી રીતે તૃપ્તિ પમાડે છે; કેમકે સાત્મ્ય ગુણુના કારણે તે જ આહારપદ્ધતિ તે માટે હિતકારી મનાયેલી છે. ૪૧-૪૪
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy