SearchBrowseAboutContactDonate
Page Preview
Page 684
Loading...
Download File
Download File
Page Text
________________ લઘુનકલ્પ-અધ્યાય ? કફ નાશ પામે છે અને મૂર્છા શાંત થાય છે; તેમ જ મુખમાં સુગધપણું થાય છે અને દુગ્ધપણું વિનાશ પામે છે. એ વેળા જો હરશ લાગ્યા કરે તેા (જઠરાગ્નિને પ્રદીપ્ત કરે એવાં) દીપનીય દ્રવ્યે નાખી ઉકાળેલુ' ગરમ પાણી પીધા કરવુ' જોઈએ; અથવા જે અતિશય પિત્તપ્રધાન પ્રકૃતિવાળા હાય તેણે લગાર ગરમ કરેલુ પાણી પીવું તે ચે!ગ્ય છે; અથવા નાગરમાથ અને સૂંઠ નાખી ઉકાળેલું કે સૂંઠ અને વાળેા નાખી ગરમ કરેલું કે કેવળ સૂ'ડ નાખીને જ ગરમ કરેલું પાણી રાત્રે પીને તે માણસે સુખેથી સૂઈ રહેવું. એમ ઉપર દર્શાવેલી વિધિથી માણસે એક પખવાડિયું કે એક મહિના કે આખી એક ઋતુપર્યં ત લસણ ખાવુ; અથવા આખી હેમંતઋતુ, કે ત્રણ મહિના કે ( શિયાળાના ચાર મહિના સુધી જિતેન્દ્રિય રહીને રાગ તથા કાળને અનુસરી લસણરૂપી દ્રવ્ય મેળવીને તેને પ્રયાગ કરવેા. પરંતુ સમજુ માણસાએ, લસણના પ્રયાગમાં પિત્ત વધી જાય-એ ભય રાખીને રુક્ષ ખોરાકા ખાવા ન જોઈએ; અને જે હિતકારી હોય તેવા ખોરાક પણ ઘેાડા પ્રમાણમાં આપવા જોઈએ, તે હવે હું કહું છું, તમે સાંભળેા. પર-૫૯ તે લસણના પ્રયાગમાં હિતકર ખારાક कपालभृष्टपक्काः स्युर्यवगोधूममण्डकाः । कक्षाः सुगन्धयो हृद्याः पूपटा लवणैर्युताः ॥ ६०॥ शालीनां पोलिकाचोष्णा मुद्द्रकुल्माष संस्कृतिः । सक्तपिण्ड्यः सुलवणाः कुस्नेहाः पञ्चपट्टिताः ॥ ६१ लावैणतित्तिरिशशकपिञ्जलचकोरकाः । ૬૪૩ કે ઘઉંના રોટલા (લસણના પ્રયાગમાં) ખારાકરૂપે હાવા જોઈએ. તે પશુ લૂખા હેાવા જોઈએ; અથવા લવણુ નાખેલા હાઈ હૃદયને ગમે એવા પુડલા લસણુને પ્રયાગ કરનારે ખાવા; અથવા શાલિ-ડાંગરચેખાની ગરમ પૂરી કે મગને ખફી-વઘારી તે પણ ખારાકરૂપે ખાઈ શકાય છે; અથવા ઉત્તમ લવણથી યુક્ત અને થાડા (ઘી-તેલરૂપ) સ્નેહ નાખેલી પાંચ પટ્ટી કે રેખાએવાળી સાથવાની પિંડીએ ખેારાકરૂપે ખાઈ શકાય છે; પરંતુ લસણના પ્રયાગ કરનાર જો માંસાહારી હેાય તે લાવાં પક્ષીનાં, તેતરનાં, સસલાનાં, કપિ’જલ પક્ષીનાં કે ચકેાર પક્ષીનાં માંસને વિધિપૂર્વક તૈયાર કરી ખાવાં; અથવા જાંગલ પશુપક્ષીનાં માંસ કે ખીજાં મૃગા અને પક્ષીઓનાં માંસ ખેરાકરૂપે તૈયાર કરવાં, मांसा जाङ्गलाश्चान्ये विधेया मृगपक्षिणः ||६२ अभ्युष्णाः संस्कृतानम्ललवणस्नेहवेषणैः । मांसं शस्तं फलाम्लं वा कोलामलकदाडिमः ॥६३ वास्को दाडिमे सिद्धश्चाङ्गेर्यामलकेन वा । સુવું(?)વસ્થ વા પુષ્પમથવા વામૂહમ્ ॥દ્દા કપાલ એટલે કે માટીના ીખડા પર કે તાવડી પર ભૂંજેલા કે પકવેલા જવના એ માંસના ખારાક પણ ગરમાગરમ અને સંસ્કારી કરેલા હાઈ ખટાશથી રહિત, લવણથી યુક્ત સ્નેહવાળા અને વેરાણ નાખીને તૈયાર કરવા. જે માંસ મેટર, આમળાં કે દાડમની ખટાશથી યુક્ત હાય તે લસણના પ્રયાગમાં ઉત્તમ ખારાકરૂપે ગણાય છે; અથવા દાડમના રસમાં તૈયાર કરેલ કે ખાટી લૂણી કે આમળાંના રસથી તૈયાર કરેલ વાસ્તુક-અથવાનું શાક અથવા અરડૂસાનાં ફૂલનું શાક અથવા કાચા મૂળાનું શાક પણ લસણના પ્રયાગમાં હિતકારી થાય છે. ૬૦-૬૪ લસણના પ્રયાગમાં ખાસ વધુ સૂચન यः स्नेहं बहु भुञ्जीत रूक्षान्नं तस्य शस्यते । अल्पस्नेहाशिनो भोज्यं सुस्निग्धं तु निधापयेत् ॥ જે માણસ વધુ પ્રમાણમાં સ્નેહયુક્ત ભાજન જમતા હોય તેને ( લસણના પ્રયાગમાં) રુક્ષ ખારાક આપવા તે વખણાય છે; પર`તુ જે થાડા પ્રમાણમાં સ્નેહયુક્ત ભેાજન જમતા હોય તેને ( લસણના પ્રયાગ
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy