SearchBrowseAboutContactDonate
Page Preview
Page 470
Loading...
Download File
Download File
Page Text
________________ જાતિસૂત્રીયશારીર–અધ્યાય ૫ મે ૪૨૯ તેમ જ ઉદય પામતા સૂર્યનું ચંદન, ધૂપ, અઘ્યપ્રદાન, જળ તથા જપ વડે પૂજન કરવું. વળી તે સગર્ભા સ્ત્રીએ ક્ષીણ થતા ચંદ્રનાં તથા અસ્ત પામતા સૂર્યનાં કદી દર્શન કરવાં ન જોઈ એ; તેમ જ રાહુનાં દર્શન વખતે એટલે કે સૂર્ય કે ચંદ્રનું ગ્રહણ થતું હોય ત્યારે પણ એ સૂર્ય – ચંદ્રનાં દર્શન કરવાં નહિ, પણ ચંદ્ર કે સૂર્ય રાહુથી ઘેરાયેલા સાંભળીને ગર્ભિણીએ ઘરની અંદરના ભાગમાં પ્રવેશ કરી ત્યાં શાંતિ માટેના જપ કરવા તત્પર થઈને બેસવું અને સૂર્ય-ચંદ્રને રાહુના ગ્રહણના ચેાગ છૂટી જાય તે માટેની પ્રાર્થના કરવી. કેાઈ પણ અતિથિ આવી ચડે ત્યારે તેનેા દ્વેષ ન કરવા અને કાઈ પણ સાધુ-બ્રાહ્મણ ભિક્ષા માગે ત્યારે તેને ભિક્ષા આપવી, પશુ તેને ના ન પાડવી. વળી જે અગ્નિ આપેઆપ (અરણિ આદિમાંથી ) પ્રજ્વલિત થયા હોય તેમાં ગર્ભિણીએ શાંતિ માટે ઘીના હામ કરવા; વળી તે સગર્ભાએ (જલ આદિથી) પૂર્ણ ભરેલા ઘડા કે કળશ, ઘી, પુષ્પમાળા, પૂર્ણ પાત્ર, ઘી તથા દહી–એમાંના કાઈને પણ પેાતાની સામે આવતાં કે પેાતાને અપાઈ રહ્યાં હાય તા તેમાંનાં કેાઈને પણ રાકવાં નહિ; તેમ જ ગર્ભિણી સ્ત્રીએ સૂતરથી કે દારડાંથી ખંધન વગેરે ખાંધવું નહિ; તથા તેણે પેાતાનાં બધાં અધના ઢીલાં રાખવાં જોઈએ. અર્થાત્ ગર્ભિણી સ્ત્રીએ કાઈ પણ વસ્ત્ર અથવા અન્ય અંધન વગેરે બહુ કસીને ખાંધવાં નહિ. જેનેા પ્રસવકાળ નજીક હોય તે ગનાં લક્ષણા જે દ્રવ્યેા પુણ્યકારક, માંગલિક, પવિત્ર, નવીન, ભાંગેલાં ન હેાય તેમ જ અખંડ હાય, વળી જે દ્રવ્યેા પુરુષનું નામ ધરાવતાં હાઈ પુરુષ જાતિનાં હાય અને તે સગર્ભા સ્ત્રીને પ્રિય હાય તેવાં તેવાં દ્રવ્યા તથા વ અને આભૂષણે પણ તે સગર્ભા સ્ત્રીએ ધારણ કરવાં જોઈએ; પરંતુ સ્ત્રી જાતિનાં નામ ધરાવનારાં અને નપુસક જાતિને દર્શાવતાં દ્રબ્યા, વસ્ત્રા કે આભૂષણા વગેરેને તે સગર્ભા સ્ત્રીએ ધારણ ન કરવાં અને તે તે દ્રવ્યા તેણે પ્રાસ પણ ન કરવાં. ૧૧,૧૨ ગર્ભિણી માટેના ઘર વગેરે સબંધે સૂચન धूपितार्चितसंमृष्टं मशकाद्यपवर्जितम् । ब्रह्मघोषैः सवादित्रैर्वादितं वेश्म शस्यते ॥ १३ ॥ (પ્રાતથાય )શૌચાન્તે ગુજ્યેવાર્ચને રતા । अर्वेदादित्यमुद्यन्तं गन्धधूपार्घ्यवार्जवैः ॥ १४ ॥ क्षीयमाणं च शशिनमस्तं यान्तं च भास्करम् । न पश्येद्गर्भिणी नित्यं नाप्युभौ राहुदर्शने ॥१५ सोमा सग्रहौ श्रुत्वा गर्भिणी गर्भवेश्मनि । शान्तिहोमपराऽऽ सीत मुक्तयोगं तु याचयेत् ॥१६ न द्विष्यादतिथिं भिक्षां दद्यान्न प्रतिवारयेत् । स्वयं प्रज्वलिते चाग्नौ शान्त्यर्थे जुहुयादुद्धृतम् ॥१७ पूर्णकुम्भं घृतं माल्यं पूर्णपात्रं घृतं दधि । न किञ्चित् प्रतिरुध्नीयान्न च बध्नीत गर्भिणी ॥ १८ सूत्रेण तनुना रज्ज्वा स्तम्भनं बन्धनानि च । वर्जयेद्गर्भिणी नित्यं कामं बन्धानि मोक्षयेत् ॥१९ સગર્ભા સ્ત્રીનું ઘર ધૂપ કરી સુગધયુક્ત કરેલું, પૂજેલું અને સારી રીતે સાફ કરેલું હાવું જોઈ એ; તેમ જ એ ઘર મચ્છર વગેરેથી રહિત હાય, વાદિની સાથે બ્રહ્માના ઘાષ અથવા વેદમત્રાની ગર્જનાથી યુક્ત હોય; અને વાજા વગેરે જ્યાં વાગી રહ્યાં હાય તે ઘર ઉત્તમ ગણાય છે. ગર્ભિણી સ્ત્રીએ પણ સવારમાં વહેલાં ઊઠી શૌચ-સ્નાન આદિ(શારીરિક)ક્રિયાએ કર્યા પછી ગુરુ-વડીલા વગેરેની તથા દેવાની अथ हीमानि रूपाणि गर्भिण्या उपलक्षयेत् । યાનિ ટા વિજ્ઞાનીયાદ્રાન્ટનન્મ(મ)ચુપમૃત્ (મમ્) | ૨૦ ॥ મુલજાતિ ઝુમોઽન્નાનાક્ષિયધનમુહતા / પૂજા કરવામાં રત–આસક્ત થવું જોઈએ; | કુરુક્ષેÆ સાવહંસવધો મત્સ્ય ગૌરવમ્ ॥૨૨ | |
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy