SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ . ૭૮૩ છે 9 છે = પાચન, કર્ષણ તથા બું હણ—એમ પણ ત્રણ યુ હોય ... ... ૭૮૧ ૭૫ ભૂષોની તથા ૫૦ યૂષોની ગણતરી ... ૭૮૨ કેટલાક યૂ રાગ-ખાડવ–પાનકરૂપે પણ થાય , વાતરોગ આદિથી પીડાયેલાને ઉપયોગી એક ખાસ યૂષ ... પંચકર્મ સિવાય પ્રયોગ કરાતે એક ખાસ તિ પંચકર્મમાં ઉપયોગી પાંચ યૂષો બીજા કામ્પયૂષોનું કથન પંચકોલક યૂષ મુખ્ય ધાન્યયૂષ દહીંના મંડમાં કે છાશમાં કરેલ યૂષ મસ્તક વગેરેના રોગમાં હિતકારી અતિશય રૂક્ષતા લાવનાર કળથીને યૂષ .. ૭૮૪ - જાના અતિસારને મટાડનાર ફળયૂષ ... » રકતપ્રદર આદિને મટાડનાર ‘પુપયૂષ' ... » વાયુનાશક “પત્રયૂષ' અતિસારને મટાડનાર વલ્ક-છાલને યૂષ... બધા પિત્તના રોગ વગેરેને મટાડનાર “પલ્લવયૂષ', વાયુનાશક જુદા જુદા યુ ... રૂક્ષ ‘કાંબલિયૂષ' સર્વ રોગોમાં હિતકારી મહામૂષ. વાતનાશન–“લશુનયૂષ' . સર્વરોગ વિનાશન ‘મૂલભૂષ'... પિત્તને શમાવનાર ‘લાવકરસ'... ભૂષકથન-ઉપસંહાર ૨૧ વાગૂઓ કહેવાની પ્રતિજ્ઞા વૃદ્ધજીવકનો પ્રશ્ન ઓદન–ભાતનું લક્ષણ તથા ગુણો ઓદન–ભાતના નિન્દનીય ગુણો યવાગૂના પ્રકારો યવાગૂ તથા પયામાં તફાવત .... દોષયુકત થવાગૂ પ્રતિષિદ્ધ યવાગૂઓ વિલેપીના અને થવાગુના ગુણ-દોષ સરખા જ હોય ક્ષીરપેયાના ગુણો કષાયરસયુકત પયાના ગુણો . બીજી બે વાગૂના ગુણો .. પિત્તના તથા કફના અતિસારમાં હિતકર પેયા ૭૮૮ ઉપર્યુકત પેયાના જ ખાસ વિશેષ ગુણો . આમને પકાવનારી પેયા અને મૂત્રરોગને મટાડનારી યવાગૂ ગુલ્મરોગ, ઉધરસ તથા ગ્રહણી રોગને મટાડનારી યવાગૂ . ૭૮૮ તૃષાશમની, વિષનાશની તથા બલવર્ષની ત્રણ વાગૂ ... શરીરને કૃશ કરનારી, બલને વધારનારી અને શ્વાસ ઉધરસ તથા કફને મટાડનારી યવાગૂ , સ્નેહની, ભેદની તથા વિકાને બાંધનારી યવાગૂ ૭૮૯ મદ તથા દાહને મટાડનારી યુવાનૂઓ .. . આ અધ્યાયનો ઉપસંહાર .. ભેજ્યોપદમણીય: અધ્યાય ૫ મો. યોગ્ય આહારસેવનનો ઉપદેશ ઋષિઓ આયુર્વેદ ભણ્યા હતા તે શા માટે? આયુર્વેદ ભણીને શું કરવું?” આરોગ્યનાં લક્ષણો આરોગ્યનાં મૂળ ભેજનો સમય ભેજન સમયે જમવાથી થતા લાભ ... સામ્ય અથવા જે ખેરાક શરીરને અનુકુળ માફક હોય તેનું લક્ષણ સામ્ય સેવનાર સે વર્ષ જીવે... . ૭૯૨ ભેજનની યોગ્ય માત્રાનો પ્રકાર ઉષ્ણભજન અને તેથી થતા ફાયદા સ્નિગ્ધ ભોજનથી માનસિક તથા શારીરિક પ્રસન્નતા રહે વિરુદ્ધ ભજન ન જ કરાય પવિત્ર પ્રદેશે પવિત્ર પાત્રોમાં જમવું ... પૂર્વ તરફ મુખ રાખી મૌન રહી જમવું . મનને એકાગ્ર કરી જમવું ... ભજનના રસને સ્વાદ લેતા રહી જમવામાં ફાયદા ખૂબ ઉતાવળથી ન જમવું .. ૭૯૪ અતિશય વિલંબ કરીને પણ જમવું ન જોઈએ અતિશય ગરમ ખોરાક ખાવાથી થતું નુકસાન અત્યંત ઠંડું જમવાથી થતા રોગો ... ખૂબ લૂખું જમવાથી થતું નુકસાન ... અતિશય સ્નિગ્ધ ખોરાક ખાવાથી થતા રોગો અતિશય વધુ ખોરાક ખાવાથી થતી હાનિ ૭૯૫ ખુબ જ ઓછું ખાનારને થતા રોગો .. વધુ પ્રમાણમાં પ્રવાહી ખોરાક ખાધા કરવાથી નુકસાન . . ખૂબ જ સૂકો ખોરાક ખાવાથી થતી હાનિ જમવાની ઇચ્છા જ ન હોય છતાં જમનારને થતું નુકસાન ૩ ૭૮૭
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy