________________
કાશ્યપસ'હિતા
૧૪૦
કહ્યું હતું' એ ખતે વાક્યાની અંતે ‘હિતાશ્તિ મુદ્દે દુઃલમ્' Üસાદિ શરૂઆત કરીને જ અગ્નિવેશે પેાતાનાં તંત્રને પ્રારભ કર્યા છે, તેમાં વચ્ચેના ભાગમાં ગ્રંથની અવતરણિકાના જે અંશ છે, તે ચરક:ચાયેલ પૂરેલા હોવા જોઈએ, એમ પણ કલ્પના કરી શકાય છે. હિતાહિતમ્ '-ઇત્યાદિ જે ગ્રંથ છે, તેની પ્રાચીન પ્રૌઢતાને યાગ્ય લેખની છાયા, તેનાં પૂનાં વાક્યમાં મળતી આવતી નથી, તે પણ એ જ કહેવાને એટલે કે ચરકપૂરિત હાય, એમ જષ્ણુાવવાને હૃદયને તત્પર બનાવે છે.
હાલમાં મળતી ચરકસંહિતામાં તથા ભેટસહિતામાં ‘ન વેળાનું ધારળીય' નામના જે ખે અધ્યાય મળે છે, તેની તુલના કરતાં ચરક સંહિતામાં મળતા લેખમાં વેગ નિરાધ કરવાની યોગ્યતા-અયેાગ્યતા સાથે સબંધ ધરાવતા વિષય જોવામાં આવે છે; પણ ભેડના લેખમાં તે એ અધ્યાય આર ંભમાં તથા ઉપસંહારમાં જો કે તે વિષયનું અસ્તિત્વ છે, તેપણ વચ્ચે તેની અંદર પેસાડી દીધેલા દંતધાવન, ધૂમતિ' આદિ ખીજા વિષયે. પશુ તેના સ્થાને જોવામાં આવે છે, તે ઉપરથી અગ્નિવેશના સંદર્ભોમાં શુદ્ધિ જણાય છે અને મેડના લેખમાં કે તેમની રચનામાં અથવા તેમની સંહિતાનું જે પુસ્તક હાલમાં મળે છે, તેમાં ફેરફાર થયેલા હોઈ તે વિષયમાં અશુદ્ધિ જણાય છે.
૮ નવનીતક 'નામના બૌદ્ધ ગ્રંથમાં આત્રેય’ના મત્ત તરીકે આપેલા ઘણા યોગા તથા ઔષધો ચરકસહતામાં પણ મળે છે છતાં બેત્રણ ઔષધા મળતાં નથી; તેમ જ શ્રી ચક્રપાણિએ તથા શિવદાસ વગેરેએ અગ્નિવેશના નામથી ઉતારેલા કેટલાક શ્લેકે ચરકસ'હિતામાં દેખાતા નથી, તે ઉપરથી એમ અનુમાન થઈ શકે છે કે અગ્નિવેશસંહિતામાંથી સ`સ્કરણ વખતે તેમાંનેા કેટલાક ભાગ કાઢી નાખવામાં પણ આવ્યા ઢાય !
એ રીતે ભેડસ ંહિતાને તથા અગ્નિવેશના તંત્રને સામે રાખી વિચારવામાં આવે તે (તેએમાં) ખીન” સ્થળો ઉપર પણ ચરકસ`હિતામાં તથા ભેડસહિતામાં પણ પ્રાપ્ત થયેલા હુા ફેરફારો દેખાય છે.
www
ચરકસંહિતામાં ઘણા અધ્યાયેાની અંદર પશુ ત્યાં ત્યાં કહેલાં ગદ્યવાયાના અતિ લગભગ પદ્યો દ્વારા અને ક્યાંક ગદ્યો દ્વારા પણ વિસ્તારથી અને ક્યાંક સંક્ષેપના સ્વરૂપે પણ પ્રતિપાદન કરવામાં આવે છે; વળી વચ્ચે વચ્ચે પણ · મવન્તિ પાત્ર, અત્ર જોહ્રા:-અહી આવા ક્ષેા છે, અહીં આ લૈકા છે ' ઇત્યાદિ રૂપે ક્યાંક સંક્ષેપમાં બતાવેલા વિષયને ક્યાંક પ્રતિપાદન કરનાર અને પણ જણાવતા પદ્યલેખે અને પ્રત્યેક અધ્યાયની અંતે ‘અત્ર ોળા:-અહી આ લેાકેા છે' એમ ઉદ્દિષ્ટ અને અથવા સંક્ષેપમાં કહેવાયેલા અને સગ્રહ કરનારા શ્લા પણુ ોવામાં આવે છે; વળી જે વિષય સ'ક્ષિપ્ત હોય તેને વિસ્તૃત કરીને સમજવામાં સહેલા બનાવ્યા છે; તેમ જ જે વિષય વિસ્તારથી કહ્યો હાય તેને ટ્રકાવીને સહેલાલાઈથી ધારણ કરવામાં આવે એવા લેખા, પ્રાચીન આચાર્યાના લેખામાં પણ મળે છે. વ્યાકરણ મહાભાષ્યકારની પણ એવી જ શૈલી જોવામાં આવે છે; તેમજ ‘ કુસુમાંજલ ’ વગેરે ગ્રન્થામાં પણ કારિકામાં પ્રતિપાદન કરવા યેાગ્ય અર્થાનું પૂરણકારૂપ ગદ્યવાયેા દ્વારા સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું છે; તેમજ ‘ શાસ્ત્રદીપિકા ’ તથા ૯ ભામતી ’ આદિ ગ્રન્થામાં પણ વિસ્તૃત પ્રધટ્ટકના અની-વિપરીત વિસ્તૃત ભાવેાની કારિકારૂપે સૉંક્ષેપમાં સમજૂતી આપેલી જોવામાં આવે છે. શ્રુત અને કાશ્યપ સંહિતા વગેરે ગ્રન્થામાં પણ સગ્રહ-વિગ્રહરૂપે બે પ્રકારનું વન તે તે સ્થળે જોવા મળે છે. એમ એક વિષયને ટ્રકમાં તથા વિસ્તારથી નિરૂપણ કરવાની પદ્ધતિ મૂળ આચાર્યની પણ સભવે છે; પૂના આચાયે એક પ્રકારે જે વિષય કહ્યો હોય તેને પાછળથી સંસ્કર્તા વળી ખીન્ન પ્રકારે પણ નિરૂપણ કરે, એમ પણ સંભવે છે; જે વિષયા ગહન હોઈ તે સમજવા કઠિન જણાતા હાય, તેઓનું રહસ્ય સમજવાને ઉપયાગી થાય, તે માટે એમ જુદી વચનપદ્ધતિથી જે સમાવવામાં આવે, તેથી પુનરુક્તિદેષ લાગુ થતા નથી. એમ જણાવવા માટે (ચરક-નિદાનરથાનમાં અધ્યાય પહેલામાં આ ૪૧મેા) લેાક મળે છે : ગોદ્દો यः पुनः श्लोकैरर्थः समनुगीयते । तद्द्व्यक्तिव्यवसायार्थे