SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1023
Loading...
Download File
Download File
Page Text
________________ કાશ્યપસ હિતા–ખિલસ્થાન ૯૮૨ તેમ જ ગેાલાંગૂલ એટલે કે ગાચાના જેવાં પૂછડાંવાળાં એક જાતનાં વાંદરાંતુ માંસ પશુ ઉપર જણાવેલ શ્વદર્દૂ આદિ પ્રાણીઓના માંસના જેવા જ ગુણેાવાળું હાય છે, પણ મધુરતારૂપ ગુણાથી અધિક હાય છે એટલે કે તે-ગેાલાંગૂલ તથા વાનરાનાં માંસ મધુર વધારે હોય છે. ૨૬ વરુ વગેરેના માંસના ગુણા वृकक्षको जम्बूकाः सिंहा व्याघ्रतरक्षवः ॥ २७ ॥ स्वाद्यमांसास्त्विमे वृष्या उष्णाः पित्तविवर्धनाः । कषायतिक्ता रसतो वातघ्नाः कटुपाकिनः ॥२८॥ વરુ, રીંછ, કાક–હામૃગો, શિયાળ, સિંહા, વાઘા તથા તરન્નુ નામના એક જાતના વાઘનું માંસ સ્વાદિષ્ટ હોય છે અને તે બધાંનાં માંસ-વીય વર્ધક, ગરમ, પિત્તને વધારનાર અને રસથી તૂરાં તથા કડવાં હાઈ વાયુના નાશ કરે છે અને પાકમાં તીખાં હૈાય છે. ૨૭,૨૮ નાળિયા વગેરેના માંસના વિશેષ ગુણે! नकुलो मूषिकः श्वाविद्वभ्रः शल्यक एव च । कषायमधुराः शीता वृष्या गोधाश्च तद्गुणाः ॥२९ નાળિયાં, ઉંદરા,શ્વાવિધ–શેઢાઈ, ખØ– પી’ગળા રંગનાં નાળિયાં તથા શલ્યક નામનાં પ્રાણીઓનાં માંસ કષાય-તૂરા રસવાળાં, મધુર, શીતળ તથા વીવ ક હાય છે અને ગાધા-ચંદન ઘાનાં માંસના ગુણ્ણા પણ ઉપર જણાવેલ તે નાળિયા વગેરેના માંસના જેવા જ હેાય છે. ૨૯ સસલાં વગેરેના માંસના ગુણા ये स्युः शशकुरङ्गाद्याः सृमराश्चमराश्च ये । लघवो......ष्णाः पित्तला नातिबृंहणाः ॥ ३० ॥ સસલાં, હરણિયાં વગેરે, સમર નામનાં શીગડાં વિનાના મૃગેા અને ચમરી મૃગેાનાં માંસ ઉષ્ણ ગુણવાળાં હાઈ પિત્તને વધારે છે અને તેથી જ અતિશય પૌષ્ટિક હાતાં નથી. ૩૦ માર, કૂકડાં વગેરે પક્ષીઓનાં માંસના ગુણા बाहिणं मधुरोष्णं तु विषघ्नं गुरु बृंहणम् । તુરૂં નૌતન વન્ય, તત્તુરૂં પ્રામ્યજૌટમ્રૂર્ w મારપક્ષીનું માંસ મધુર, ગરમ, વિષને નાશ કરનાર, પચવામાં ભારે અને પૌષ્ટિક હાય છે; તેજ પ્રમાણે જ ગલી કૂકડાનુ` માંસ પણ એમાપક્ષીના માંસના જેવા જ ગુણવાળુ હાય છે અને ગામના કૂકડાનુ માંસ પણ તેના જેવા ગુણેાવાળું હેાય છે. ૩૧ વિષ્ઠિર આદિ પક્ષીઓના માંસના ગુણા विष्किराः क्रौञ्चवर्तीका मयूरेण समाः स्मृताः । तस्माल्लघुस्तु वर्तीरो वर्तीका लघवो लघुः ॥ ३२ વિષ્ઠિર એટલે પેાતાના પગથી ખાતરીને અને વિત ક–બટેર પક્ષીઓનાં માંસના ગુણા ચારા ચણનારાં પક્ષીઓ, કૌંચ પક્ષીઓ પર’તુ વિતક કે કપ'જલ નામના પક્ષીઓ પશુ મેરપક્ષીના માંસના જેવા જ હાય છે; નાં માંસ, તે મારપક્ષીના માંસના કરતાં પચવામાં લઘુ-હલકાં હેાય છે અને વતી ક– ચકલાં પક્ષીઓનાં માંસ, તે કપિ જલના કરતાં પણ વધુ હલકાં હાય છે. ૩૨ તેતર વગેરે પક્ષીઆના માંસના ગુણા तित्तिरिस्तु कटुः पाके सोष्णस्तु कफवातजित् । कपिञ्जलश्वकोरश्च उपचक्रश्च तत्समाः ॥ ३३ ॥ તેતર પક્ષીનું માંસ પચ્યા પછી તીખુ' અને ઉષ્ણતાથી પણ યુક્ત હોઈને કા તથા વાયુના રાગેાને મટાડે છે; તેમ જ કપિંજલ, ચકાર તથા ઉપચક્ર-ચકવા પક્ષીનું માંસ પણ તેતર પક્ષીના જેવું જ ગુણકારી હાય છે. ૩૩ લેહપૃષ્ઠ-કક વગેરે પક્ષીઓનાં માંસના ગુણા लोहपृष्ठो रक्तपृष्ठो रक्ताक्षो जावजीवकः । તથાડન્યે હિમવજ્ઞાતા મધુરા વૃષ્યવૃંદ્ળ: રૂક મુવઃ શીતલ્હા પાડે વાયા સતતથા | લાહપૃષ્ઠ-ક કપક્ષી, રક્તપૃષ્ઠ, રક્તાક્ષકબૂતર, જીવજીવક–ચકાર તેમ જ બીજા હિમાલયમાં જન્મેલાં પક્ષીઓનાં માંસ વીય વર્ધક તથા પૌષ્ટિક હાય છે; તેમ જ એ હિમાલયનાં પક્ષીઓનાં માંસ ભારે, શીતળ
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy