________________
પ.પૂ.આ.ભ. શ્રીયશોભદ્રસૂરીશ્વરજી મ.સા. (ડહેલાવાળા)ની શુભ નિશ્રામાં અમદાવાદ ડહેલાના ઉપાશ્રયે આયોજિત શ્રીગૌતમરવાની પૂજનનું એક સુંદર અને ભવ્ય દર્શનઃ .
મુંબઈના સૌજન્યથી..
શ્રી સુયશ પીયૂષપાણી ટ્રસ્ટ પ.પૂ.આ.શ્રી યશોભદ્રસૂરીશ્વરજી મ.સા.ની પ્રેરણાથી
આ નીચે છબીમાં જે પ્રતિમાના દર્શન થાય છે તે પ્રતિમા પૂજ્યશ્રીના વરદ હસ્તે વિ.સં. ર૦૪રમાં મબઈ કોર્ટમાં બિરાજિત કરવામાં આવેલા