________________
શ્રી સિદ્ધચક્ર-આગમમંદિર, પાલીતાણામાં ગણધર પટ્ટદર્શન એકવાર જરૂર નિહાળવા જેવું છે.
પૂ. ગચ્છાધિપતિ આ.શ્રી સૂર્યોદયસાગરસૂરીશ્વરજી મ.સા.ના શિષ્યરત્ના પૂ.મુનિશ્રી ગુણરત્નસાગરજી મહારાજે ૨૦૫૧માં સિધ્ધક્ષેત્રમાં કરેલ
નિગોદ નિવારણ તપ અનુમોદનાર્થે આચાલ્યા પરિવાર મહિદપુર (M.P.) તરફથી....