________________
મહારાષ્ટ્રના મુંબઈ નગરીમાં
દાર્શનિક પ્રતિભા-આદર્શ શિષ્ય અને
શ્રેષ્ઠ સાધક-ગુરુ ગૌતમસ્વામી.
એક જ જીવનમાં સ્વાભિમાન અને પછી સર્વસ્વ સમર્પણની ચરમસીમા સર કરવી
એ જ એમની મહાનતા હતી,
પૂજયપાદ પ્રશાંતમૂર્તિ આ.ભ.શ્રીભુવનસૂરીશ્વરજી મ.ના શિષ્યરત્ના પ્રથમ પટ્ટાલંકાર માલવાદેશે સધર્મ સંરક્ષક ગચ્છાગ્રણી
પ.પૂ.આ.શ્રી સુદર્શનસૂરીશ્વરજી મ.સા.ની નિર્મલ ચારિત્ર્ય-૬૪ મી દીક્ષા તિથિ નિમિત્તે તેમના શિષ્યરત્ન તપસ્વી પૂ. મુનિશ્રી પ્રમોદવિજયજી
મહારાજના ઉપદેશથી શ્રી રમેશચંદ્ર લલ્લુભાઈ, ઘાટકોપર મુંબઈ ના સૌજન્યથી..