________________
too
元気っぷ実先生こん
ઉત્તર ગુજરાતના ઉણ મુકામે જિનદરમાં બિરાજમાન શ્રીગૌતમસ્વામી)
ઉત્તર ગુજરાતના કાંકરેજ તાલુકાના ઉણ મુકામે બિરાજમાન શ્રી ગૌતમસ્વામિની આ ચમત્કારિક પ્રતિમાના દર્શન જીવનનો એક લ્હાવો છે. શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ-ઉણ તાલુકો કાંકરેજ જિ. બનાસકાંઠાના સૌજન્યથી..
(5
台風のうん