________________
GS
છે) પ્રસન્નતાની ખાણી, ગુર ગૌતમ ચઉનાણી;
પ્રભુ મહાવીરના અવિહડ રાગી ગૌતમ
રાજસ્થાનના સુમેરપુર જિનાલયમાં
બિરાજમાન
શ્રી ગૌતમ
સ્વામી
અઠમ પારણે તાપસ કારણે, ક્ષીર લબ્ધ કરી અખૂટ કીધી, પ્રહ ઊઠી જપીએ ગણધાર, ત્રાદ્ધિ સિદ્ધિ કમળા દાતાર
56
પૂ. ગચ્છાધિપતિ આચાર્યશ્રી દર્શનસાગરસૂરીજી મ.ના શિષ્યરત્ન આચાર્યશ્રી
નિત્યોદયસાગરસૂરિજી મ. તથા પૂ.પં. શ્રી ચંદ્રાનનસાગરજી મ.ની પ્રેરણાથી
શ્રી વાસુપૂજય જૈન શ્વેતાંબર પેટી સુમેરપુર (રાજસ્થાન) ના સૌજન્યથી..