________________
( શ્રી સ્કૂલિંગ પાર્શ્વનાથ જિનાલય (શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિ જૈનસમાધિ) વિજાપુરમાં
બિરાજમાન શ્રી ગૌતમસ્વામીજી (પ્રતિષ્ઠા : વિ.સં.૨૦૩૦ વૈશાખવદ-8)
(
)
૬૫
પ.પૂ. ગચ્છાધિપતિ આચાર્યદેવશ્રી સુબોધસાગરસૂરીશ્વરજી મહારાજા તથા પ.પૂ. પ્રશાંતમૂર્તિ આચાર્ય
શ્રી મનોહરકીર્તિસાગરસૂરીશ્વરજી મહારાજની પાવન નિશ્રામાં વિ.સં. ૨૦૫૧ માગશર સુદી-પ ચોક (પાલીતાણા) થી શત્રુંજયગિરિ
છ'રી પાલિત તીર્થયાત્રા સંધ-પ્રસંગેની સ્મૃતિ નિમિત્તે વ્યાખ્યાતા પૂ. મુનિવર્યશ્રી ઉદયકીર્તિસાગરજી મહારાજની પ્રેરણાથી | ચંપાબેન રમણીકલાલ તલકચંદ શાહ (ચોકવાળા) હાલ મુંબઈના સૌજન્યથી...