________________
શ્રી ગુરુ ગૌતમસ્વામી ]
[ ૬૫૧
છે
જ
ક
દ
6
વર્તમાન ચોવીસીના ૨૪ તીર્થકરોના ગણધરની કુલ સંખ્યા ૧૪૫૨ છે. મુનિ વૃદ્ધિવિજયજી અને પંડિત વીરવિજયે ૧૪પર ગણધરના ચૈત્યવંદનની રચના કરી છે. તેમાં દરેક ભગવાનના ગણધરની સંખ્યા દર્શાવી છે. મુનિ વૃદ્ધિવિજયજીનું ચૈત્યવંદન નીચે પ્રમાણે છે :
શ્રી ચૌદસે બાવન ગણધરનું ચૈત્યવંદન સરસ્વતી આવે સરસ વચન, શ્રી જિન ધુણતા હરખે મન, જિન ચોવીસે ગણધર જેહ, પભણું સંખ્યા સુણો તેહ. અષભ ચોરાસી ગણધર દેવ, અજિત પંચાણું કરે નિત્ય સેવ, શ્રી સંભવ એકસો વળી દોય, અભિનંદન એક્સો સોળ હોય. એકસો સુમતિ શિવપુર વાસ, પડાપ્રભ એકસો સાત ખાસ, સ્વામી સુપાર્શ્વ પંચાણું જાણ, ચંદ્રપ્રભ ત્રાણું ચિત્તે આણ. અઠ્યાસી સુવિધિ પુષ્પદંત, એકાસી શીતલ ગુણવંત, શ્રેયાંસ સિવર છોંતેર સણો, વાસુપૂજ્ય છાસઠ ભવિ ગણો. વિમલનાથ સત્તાવન સુણો, અનંતનાથ પચાસ ગુણો, તેતાલીસ ગણધર ધર્મનિધાન, શાંતિનાથ છત્રીસ પ્રધાન. કુંથ જિનેશ્વર કહું પાંત્રીસ, અરજિન આરાધો તેંત્રીસ, મલ્લી અઠ્ઠાવીસ આનંદ અંગ, મુનિ સુવ્રત અણદશ ચંગ. નમિનાથ સત્તર સંભાળ, એકાદશ નમો નેમિ દયાળ, દશ ગણધર શ્રી પાર્શ્વકુમાર, વર્ધમાન એકાદશ ધાર. સર્વ મળી સંખ્યાએ સાર, ચૌદસો બાવન ગણધાર, પુંડરીક ને ગૌતમ પ્રમુખ, જસ નામે લહીએ બહુ સુખ. પ્રહ ઊઠી જપતાં જયજયકાર, દ્ધિ વૃદ્ધિ વાંછિત દાતાર, રત્નવિજય સત્યવિજય બુધરાય, તસ સેવક વૃદ્ધિવિજય ગુણ ગાય. (૯).
જિનગુણમંજરી, . ૧૨૩] ૨૪ ભગવાનના મુખ્ય ગણધરની નામાવલી સંખ્યા 1 ક્રમ | નામ
સંખ્યા પુંડરીક
પ્રદ્યોતન
૧૦૭ સિંહસેન ૯૫
વિદર્ભ
૯૫ ચાર ૧૦૨
દિન
૯૩ વજૂનાભ ૧૧૬
જરશ્ચક ચરમ
(
6
મ
નામ
૮૪
૮૮
૧૦૦