________________
૫૮૪ ]
[ મહામણિ ચિંતામણિ
શ્વેતામ્બરદિગમ્બર પરંપરામાં સ્પષ્ટતયા ગુરુ ગૌતમના અવિવાહિતપણાની અસરો ભલે ન હોય; પરંતુ પ્રમાણથી અનુમાન કાઢી શકાય કે આ મહાપુરુષ બ્રહ્મચારીપણે જ સંયમ સ્વીકારનારા હતા. આવા નિર્મળ સંયમી નૈષ્ઠિક બ્રહ્મચારી “ઘોર બંભચારી’ ગણધર ગૌતમસ્વામીને અનેકશઃ વંદના વતી આપણને પણ ભવોભવ સુવિશુદ્ધ બ્રહ્મચર્ય અર્પનારા બનો એવી ભાવના ભાવીએ !
0 17 (1)
શ્રી ગૌતમ ગુરુ સમરીએ, ઊઠી ઉગમતે વૃક્ષ; લધિનો લીલો ગુણનીલો, દેખી સુખ ભરપૂર. ગૌતમ ગોત્ર તણો ધણી, રૂપ અતિવ ભંડાર, અઠઆવીશ લબ્ધિનો ધણી, શ્રી ગૌતમ ગણધર
રાજસ્થાનમાં સાંચોરના ગોડીજી જૈન દેરાસરમાં બિરાજમાન
. પ.પૂ. પંન્યાસ શ્રી ધર્મધ્વજ વિજયજી મ.સા. ની પ્રેરણાથી ...
શ્રી મહવીર રવામિ જિનાલચ તથા શ્રી ગોડીજી વે. મૂર્તિપૂજક તપ ગચ્છ સંધ સાચોર (રાજસ્થાન) ના સૌજન્યથી