________________
૪૮
ગૌતમ કુસુમે શોભતી, સદ્ગુણ લધિ સુગંધ; ઈન્દ્રાદિક ગૌતમ સમરી, સ્તવતા ગુણ પ્રબંધ.
શ્રીગોતમસ્વામી પાટડી (જિ- સુરેન્દ્રનગ૨)માં બાજમાન
પ.પૂ. શાસન સમ્રાટ સમુદાયના ગચ્છાધિપતિ પ.પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયમેરૂપ્રભસૂરીશ્વરજી મ.સા.ના જીવનયાત્રાના ૮૮માં વર્ષમાં પ્રવેશ નિમિત્તે પૂ.પં. શ્રી માનતુંગ વિ. મ.સા. પૂ.પં. શ્રી ઈન્દ્રસેન વિ. મ.સા. તથા મુનિ લલિતસેન વિ. મ.સા.ના સદ્ઉપદેશથી શ્રી હર્ષાબહેન નિમેષકુમાર (પાલડી) અમદાવાદના સૌજન્યથી..