________________
ગૌતમગુરૂ ગુણગાન મંગળ, મહ વરૂપ મનાય છે, | શુભ સંત શિષ્ય વિધન ટળી, મંગળ ઘરે વરતાય છે.
- સોરાષ્ટ્રમાં ઘોઘીબદરે દીના મનોહર કમલમ બિરાજમાન
શ્રી ગૌતમસ્વામી
૪૩
પ.પૂ. આ.શ્રી વિજયદેવસૂરિજી મ.સા. તથા પ.પૂ. આ.શ્રી હેમચન્દ્રસૂરિજી મ.સા.ના સદુપદેશથી પંન્યાસ પ્રવરશ્રી પ્રધુમ્નવિજયજી
મ.સા.ના આચાર્યપદ પ્રદાન સ્મૃતિ નિમિત્તે શ્રી ઈશ્વરલાલ માણેકચંદ ઘોઘાવાળા પરિવારના સૌજન્યથી.
હ: શરદભાઈ તથા રાજુભાઈ