________________
શ્રી ગુરુ ગૌતમસ્વામી ]
[ ૫૦૩
પયયરૂપે ઉત્પન્ન થાય છે, પૂર્વના પર્યાય રૂપે નષ્ટ થાય છે અને મૂળ દ્રવ્ય રૂપે નિત્ય–ધ્રુવ–કાયમ રહે છે.—એ પ્રમાણે પ્રબોધ કર્યો. પ્રભુ-મુખથી ત્રિપદી સાંભળી, બીજબુદ્ધિના ધણી શ્રી ગૌતમસ્વામીએ દ્વાદશાંગીની રચના કરી.
આમ પંડિત ઇન્દ્રભૂતિ પ્રભુના પ્રથમ ગણધર ગૌતમસ્વામી થયા.
*
*
*
R