________________
'વીર જિનેશ્વર કેરો શિષ્ય, ગૌતમ નામ જપો નિશદિન જો કીસે ગૌતમનું ધ્યાન, તો ઘર વિલાસે નવે નિધાન.
શ્રી ગૌતમ સ્વામિજી
સુંબઈ- બોરીવલી દૌલતનગરસો
બિરાજી
do
મુંબઈ-બોરીવલી મધ્યે બિરાજમાન શ્રી ગૌતમસ્વામીજી: પ.પૂ. શાસનસમ્રાટ અનેક તીર્થોધ્ધારક શ્રી
| વિજયનેમિસૂરીશ્વરજી મ.સા.ના સમુદાયના શાસનપ્રભાવક કવિરત્ન આચાર્ય શ્રી વિજયયશોભદ્રસૂરિજી મ.સા.ના શિષ્યરત્ન
પ.પૂ.આ. શ્રી શ્રેયાંસચંદ્રસૂરિજીની શુભ પ્રેરણાથી
શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જૈન દેરાસર પેટી, ( દોલતનગર-બોરીવલી-પૂર્વ - મુંબઈ - ૪૦૦ ૦૬૬ ) ના સૌજન્યથી