________________
શ્રી ગુરુ ગૌતમસ્વામી ].
[ ૪પ૭
“ગગે કામગવી ભલી, તત્તે સુરતરુવૃક્ષ;
મમ્મ મણિ ચિંતામણિ, ગૌતમસ્વામી પ્રત્યક્ષ.'' એવા પરમ કેવળજ્ઞાન પ્રાપ્ત ગણધર શ્રેષ્ઠ શ્રી ગૌતમસ્વામીને અનંત-અનંત નમસ્કાર હો ! ચોવીસ તીર્થંકરો સહિત ત્રિકાળ વંદન હો !
* * *
અદભુત બોધિદાતા
કચ્છ ભદ્રેશ્વર તીર્થમાં બિરાજમાન ગૌતમસ્વામી,
૫૮