________________
- ૩૮૪ ]
[ મહામણિ ચિંતામણિ
'
અબ
ન
ODPOVOOOOO0000000000DDDDDDDDD
શ્રી મહાલક્ષ્મીદેવીનું પૂજન લક્ષ્મી ક્ષીર સમુદ્ર રાજ તનથી શ્રી રંગ ધામેશ્વરી દાસીભૂત સમસ્ત દેવ વનિતાં, લૌકોક દીપાંકુ રામ, શ્રીમદ્ મંદ કટાક્ષ લબ્ધ વિભવ, બ્રહ્મદ્ર ગંગાધરામુ // તાં કૈલોક્ય કુટુમ્બની સરસિજ વન્દ મુકુન્દપ્રિયામ્ II ૐ હ્રીં શ્રી મહાલક્ષ્મી દૈવ્ય સ્વાહા ||
શ્રી સરસ્વતીદેવીનું પૂજન શુક્લાં બ્રહ્મવિચાર સાર પરમામોદ્યાં જગડ્યાપિનીં વણા પુસ્તકધારિણીમભયદા જાડ્યાધરાપહામ્ ! હસ્તે સ્ફટિકમાલિકાં ચ દધતિ પદ્માસને સંસ્થિતામ્ વર્ચે તાં પરમેશ્વરી ભગવતી બુદ્ધિપ્રદ શારદામ્ | ૐ હ્રીં શ્રી એ શ્રી સરસ્વત્યે દૈવ્ય નમઃ |
* || અથ પંચામૃત સ્નાત્રમ્ II (૧) દૂધ, (૨) દહીં, (૩) ઘી, (૪) શક્કર, (૫) પાણી, શ્લોક : વત્રોપરિ નિતિત છૂત-કુથારિદ્રવ્ય રિપુતYI
સંમિર્ઝ, પંરવ્ય હરતુ ફુરિતાનિ . (આ પ્રમાણે શ્લોક બોલી યંત્ર ઉપર નવ જણા પંચામૃતનું અભિષેક કરે. ત્યાર બાદ યંત્રને | અંગ-લુછણાથી સાફ કરીને અષ્ટપ્રકારી પૂજા કરવી.) ત્યાર બાદ આરતી મંગલ દીવો ઉતારી શાન્તિકલશ કરવું. અને દેવવંદન કર્યા બાદ અપરાધોને ખમાવી, વિસર્જનવિધિ, વાસક્ષેપ નાખવા પૂર્વક કરવો.
| અપરાધ લામણમ્ II ૐ આજ્ઞાહીને ક્રિયાહીન, મત્રહીન ચ યત્ કૃતમ્ તત્ સર્વ કૃપયા દેવાઃ ક્ષમધ્યમ્ પરમેશ્વરા (૧) આહ્વાન ન જાનામિ, ન જાનામિ વિસર્જનમ્, પૂજાવિધિ ન જાનામિ, પ્રસીદ પરમેશ્વર (૨) ઈત્યપરાધક્ષામણમ્ (ત્રણ ખમાસમણ દેવા પૂર્વક અપરાધક્ષામણ કરવું.)
Tી અથ વિસર્જન || શ્રી..........દેવ્ય સ્વસ્થાનાય ગચ્છનું ગચ્છન્ત પુનરાગમનાય પ્રસીદતુ પ્રસીદતુ સ્વાહા !
(ઇતિ વિસર્જન એવમ્ પૂજન વિધિ.)
'ટાદ
EVEE=EE =EEEEEEEEEામદદ EહEEEEEEEEEEEE