________________
શ્રી ગુરુ ગૌતમસ્વામી ]
તૃતીય વલય અનંતલબ્ધિનિધાન શ્રી ગૌતમસ્વામિ અભિષેક
ૐ વસુભૂતેઃ સુતઃ શ્રેષ્ઠઃ પૃથ્વીમાતુઃ સુનન્દનઃ । ગોબર ગામ વાસ્તવ્ય, સેષ્ટ યચ્છતુ ગૌતમઃ હ્રી સ્વાહા ।।
.સ્વાહા ।।
ૐ દેવેન્દ્રદાનવેન્દ્રર્યઃ સંસ્તુતઃ પૂજિતો ગુણી । વિરે વિનયાન્વર્યઃ સેષ્ટ યચ્છતુ ગૌતમઃ ી
મંત્રઃ હ્રી શ્રી...
મંત્રઃ- ૐ હ્રી શ્રી...
સ્વાહા ।।
ૐ અનન્તલબ્ધિમાન્યઐ, દીક્ષાં યચ્છતિ તસ્ય તુ । જાયતે કેવલજ્ઞાનં, સેષ્ટ યચ્છતુ ગૌતમ, ડ્રી સ્વાહા ।। ૐ ત્રિપદી પ્રાપ્ય વીરાદ્ધિ, દ્વાદશાંગી ત્યરે વ્યધાત્। ઉપકાર્ય ભવદ્વર્યાં, સેષ્ટ યચ્છતુ ગૌતમઃ હ્રી સ્વાહા || ૐ ત્રિ-પંચ શત સાધૂનમાં પરમાવ્રેન પારણામ્ । અકારયદ્ધિ લબ્બા ય સેર્જી થચ્છતુ ગૌતમઃ હ્રી સ્વાહા ।। ૐ વીર' વી૨ વદન્તીä, પ્રશ્ન પૃચ્છતિ યઃ સદા । ઉત્તર લભતે વીરાત્, સેષ્ટ યચ્છતુ ગૌતમઃ હ્રી સ્વાહા ।। ૐ યસ્ય હિ સ્મરણં સંપત, સિદ્ધિદં વિઘ્નકષ્ટહમ્ શુભેચ્છાપૂર્વક નિત્ય, સેષ્ટ યચ્છતુ ગૌતમઃ હ્રી સ્વાહા ।। ૐ આઘો ગણધરસ્વામી, સંઘસ્ય યો મહાવ્રતી | ગુણાબ્ધિ સૂરયે મહ્યં, સેષ્ટ યચ્છતુ ગોતમઃ હ્રી સ્વાહા ।। ૐ હ્રી શ્રી અસિઆઉસા, ગૌતમસ્વામિને નમઃ ।
મંત્ર હી ચાષ્ટકં ગણ્યું, લક્ષ્મીસિદ્ધિ સમૃદ્ધિદમ્ હી સ્વાહા ।। સૂચનાઃ ૐ હ્રી શ્રી..
[ ૩૭૯
સ્વાહા
ૐ થ્રી શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ જરા મૃત્યુ નિવારણાર્થે શ્રીમતે ગણધરાય જલાદિકં યજામહે સ્વાહા. (આખી થાળી વગાડવી.)
।। તિતૃતીય વનય ||
ગુરુપાદુકાનું પૂજન
ઉપરોક્ત મંત્ર બોલી જમણા અંગૂઠે અભિષેક કરી, કેશરનું તિલક કરી, એક પુષ્પ ચડાવવું. આ પ્રમાણે પ્રત્યેક શ્લોકમાં કરવું.
ૐ હ્રી શ્રી પૂ. આ. ભ. શ્રી ગુણસાગરસૂરીશ્વરજી ગુરુપાદુકાભ્યો નમઃ સ્વાહા । વિધિ : યંત્રમાં કુસુમાંજલિ અને માંડલામાં પુરુષના હાથે ગુરુપાદુકા ઉપર દાડમ મુકાવવું.