________________
વિશ્વકલ્યાણની ભવ્ય ભાવનાના પ્રતીક સમા ભદ્ર પરષ
રાજાવિક્રમાદિત્યનું નવું વર્ષ ગુર ગૌતમસ્વામીના સ્મૃતિને જગાડતું ઊગે છે.
વડવા જૈન દેરાસર- ખંભાતની પ્રાચીન સૂતિ
પ્રવિણચંદ્ર બાબુલાલ શાહ (ભદ્રાવળવાળા). (જયશ્રી કેમીકલ્સ, રાવલ ચેમ્બર્સ, ચોથે માળે ૩૩૯-૪૧, સેમ્યુઅલ સ્ટ્રીટ, મુંબઈ-3) ના સૌજન્યથી.