________________
આચાર્ય શ્રીશીલગુણ સૂરિજીના સમયની ગુજરાતની
પ્રાચીન રાજધાની અણહિલપુર પાટણના અદ્દભુત વાકો.
ચાંદીનું સુંદર ધાતુશ૯૫, . શ્રી ગૌતમસ્વામીનું અનુપસ દર્શન
ઉત્તર ગુજરાતની ઐતિહાસિક નગરી પાટણમાં આવા અસંખ્ય પ્રતિમા શિલ્પો જૈન સંસ્કૃતિ અને
કલા સમૃદ્ધિનો પરિચય કરાવે છે.
શ્રી દીપચંદ ગાર્ડી સોશ્યલ એન્ડ રીલીજીયસ ટ્રસ્ટ (૩, ઉષાકિરણ એમ. એલ. દહાણુકર માર્ગ, મુંબઈ- ૩૬)નાસૌજન્યથી
શ્રી સી.એન.સંધવી પરિવાર, (દુરૂ મહાલ, પાંચમે માળે, ૮૪ મરીન ડ્રાઈવ, મુંબઈ ના સૌજન્યથી.