________________
જે સમયે દીક્ષા લીધી તે પળથી. સાધના અને શાસન પ્રભાવના એ બે
તેમના જીવનકાર્ય બન્યા.
મુંબઇ-વાલકેશ્વરના રીજરોડ ઉપરના જૈનમંદિરમાં બિરાજમાન ગુરુગૌતમસ્વામી. આ મંદિરમાં બિરાજમાન શ્રી પદ્માવતીમાતાની થયેલી સ્થાપના સાથે સાહિત્યકલારત્ન પ.પૂ. આ. શ્રી યશોદેવસૂરિજી મહારાજના વિશિષ્ઠ પ્રદાનની વિગતો ઘનિષ્ઠ રીતે સંકળાયેલી છે.