________________
કુંડલપુરના પાવનકત અને વિતરાગભાવમાંથી વિશુદ્ધ વિમલભાવે. મોક્ષને પામનાર શ્રી ગૌતમસ્વામીજી.
- પ.પૂ. આ. શ્રી વિજય લઉધસૂરીશ્વરજી
મહારાજના દૈનિક જીપમાં
| આતમ ધ્યાને રત સદા, તપ તપતા જે બહુકાલ
આતમ ગુણ સ્વરૂપે તિહાં, ઉપજે લબ્ધિ વિવિધ પ્રકાર નિરંતર સૂરિમંત્રના જાપમાં ગૌતમસ્વામિને કેન્દ્રમાં રાખીને સતત ઉપાસના
કરતા પ.પૂ.આ.શ્રી વિજયલબ્ધિસૂરીશ્વરજી મ.સા.ની પ્રેરણાથી શ્રી ૧૦૮ પાર્શ્વનાથ-ભકિત વિહાર જૈન ટ્રસ્ટ, શંખેશ્વરના સૌજન્યથી.