________________
પંન્યાસશ્રી જિનચક્ર સાગરજી મ. પંન્યાસી હેમચંદ્રસાગરજી મ. આદિ હાણાનું ર૦૪૭નું ચામણિ કલકત્તા ભવાનીપુર ખાતે થયું. એ તરફ જવામાં નિમિત્ત બન્યું સુરતથી શિખરજીનો ઐતિહાસિક મહાસંઘ, એ ચમસિ પછી દિવાળી સમયે શ્રી ઉત્તરાધ્યયના સંપૂર્ણ વાચન સાથે છ8ની તપસ્યાના આયોજન થયું. એ આરાધના આલંબન માટે પુજ્યશ્રીની પ્રેરણાથી જોશી, આર્ટસ - રતલામ તરફથી !
આ થી ઇન વન (પરમાત્મા મહાવીર પ્રભુ, ગૌતમસ્વામી, પાવાપુરી) ચિત્ર આલેખાયું. દૈવાળી) માટે આવા પર પ્રકાશન સર્વપ્રથમ છે.
પૂ. પંન્યાસપ્રવરશ્રી જિનચંદ્રસાગરજી મ. તથા પૂ. પંન્યાસપ્રવરશ્રી હેમચંદ્રસાગરજી મ. ની પ્રેરણાથી શ્રી સુરત-સમેતશિખરજી મહાસંઘની સ્મૃતિમાં શ્રી વર્ધમાન જૈન
પેઢી (જંબુદ્વીપ) પાલીતાણાના સૌજન્યથી..