________________
ચોસઠ
ઇન્દ્રવાળા
એક અભૂત સૂરિમંત્રનું
સુંદર પ્રભાવક પટ્ટદર્શન
વચ્ચે બિરાજમાન ગૌતમસ્વામી,
મહારાજ
| એક અલભ્ય પટ્ટચિત્રા પૂ. ગચ્છાધિપતિ આચાર્ય શ્રી દર્શનસાગરસૂરીશ્વરજી મ.સા.ના જાપ સંગ્રહનું આ ચિત્ર છે. પૂજયશ્રી જિનશાસનના એક સંત હતા. તેઓના શિષ્યરત્ન સંગઠનપ્રેમી આચાર્યદેવશ્રી નિત્યોદયસાગરસૂરીશ્વરજી મ.સા.ના શિષ્ય જાપ ધ્યાન-નિષ્ઠ પન્યાસપ્રવરશ્રી
ચંદ્રાનન સાગરજી મ. ની પ્રેરણાથી શ્રી નિત્ય-ચંદ્ર-દર્શન જૈન ધર્મશાળા તળેટી રોડ, પાલીતાણાના સૌજન્યથી