________________
છે
?
શ્રમણ ભગવાન શ્રી મહાવીરસવામીના જન્મથી પવિત્ર બનેલ તીર્થભૂમી
ક્ષત્રિયકુડપૂરના દિવ્ય-અલૌકિક શ્રી મહાવીર સ્વામી
પ.પૂ. શાસનસમ્રાટ આચાર્ય મહારાજાધિરાજ શ્રીમદ્ વિજયનેમિસૂરીશ્વરજી મ.સા.ના પટ્ટધર પ.પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયઉદયસૂરીશ્વરજી મ.સા.ની રપમી સ્વર્ગારોહણ પુણ્યતિથિ નિમિત્તે પ.પૂ. શાસનસમ્રાટશ્રીજીના આજ્ઞાવર્તિની પૂ.સા.શ્રી ઉદયયશાશ્રીજી પૂ.સા. શ્રી ચારૂપ્રજ્ઞાશ્રીજી, પૂસા.શ્રી ચંદ્રલેખાશ્રીજી મ.સા.ના સદ્ધપદેશથી હરખચંદ પાનાચંદ દોશી-ભાદ્રોડવાળા (હાલ મલાડ મુંબઈ)
તરફથી વિ.સં. ૨૦૫૧-નેમિ સં. ૪૬ વૈશાખ વદ ૧૧.