________________
-
'
ભારતવર્ષ ]
ચાવી
" [ ૭૫ આંધ્રપ્રજાનાં કુળ જાતિ અને વશ ઉપર વધુ પ્રકાશ ૧૪૩ આંધ્રપતિ અને ગર્દભીલ રાજાઓના નામની તથા વૃત્તાંતની થતી ભેળસેળ ૨૦૪, ૨૦૬ અંત સમયે પૂર્વકાળે પણ રાજાઓમાં વર્તમાનકાળની પેઠે દાન આપવાની પૃથ ૨૨૯ એક પછી એક આવતા રાજાના સમય અને સગપણના સિદ્ધાંત વિશે ખુલાસો ૧૮૩, ૧૯૯ કલેકની નિમૂળતાને પ્રસંગ રાજકીય કે ધાર્મિક ગણાય ? ૨૧૭-૮ કલંકની નિમૂળતા સાથે રાજનગરના ફેરફારને સંબંધ હતો કે કેમ? ૨૧૭-૧૮ ખૂન કાનું થયું હતું? ઉદયન વત્સપતિનું કે ઉદાયી મગધપતિનું ૩૩૪ થી ૩૭ ગોવરધન સમય પ્રદેશની કિંમત રાજવીએ શા માટે આંકતા હતા ? ૨૦૦–૧ ચષણ, નહપાણ, ભૂમક, દોતિક વિષે વિદ્વાનોએ દર્શાવેલા વિચારોનું ખંડન ૩૪૯થી ૧૧
ટએ તેમજ મહારથીઓનો નંદ વંશ સાથેના સંબંધ ૯૦, ૯૧, ૧૧૬, ૧૪૮ યુએ અને કદ, આંધ્રપતિ તથા નંદવંશ સાથે કેવી રીતે જોડાયા હતા ૨પર-૪ ચંપા (જૂની કે નવી)ના વસાહતના સમયની ચર્ચા ૩૨૫ દક્ષિણાપથપતિ અને દક્ષિણપથેશ્વરને અર્થમાંના તફાવતની સમજૂતિ, ૧૦ ૧-૪, (૧૨૧), ૧૨૮
૨૨૦, ૨૩૪-૫ દક્ષિણ અને ઉત્તર હિંદમાં એકી સાથે શક સંવતના પ્રસંગની સંભવિતતા ૨૪૯ દક્ષિણ હિંદમાં જ્યાં “શકસંવત’ વપરાયો હોય ત્યાં કે અર્થ ઘટાવી લેવાય ? ૨૬૯ દીવાળીના પર્વની ઉત્પત્તિને ઇતિહાસ ૩૧૧ દંડકારણ્ય (મહાભારતનું) વાળા પ્રદેશને સંપ્રદેશ સાથે સંબંધ છે. ધર્મ અને જેન’ શબ્દને તાત્વિક અર્થ શું? અને શા માટે વારંવાર વપરાયા કરે છે ૧૯૬-૮ ધર્મ પલટ હમેશાં બે સંસ્કૃતિના ઘર્ષણથી જન્મે છે તેનું આપેલું વર્ણન ૨૭૦ નવનર કે નવનગરમાંથી કયો શબ્દ શિલાલેખમાં વપરાયેલ છે ને તેનો અર્થ ૧૦૫, ૧૨૯, ૨૫% નળરાજાના નિષધદેશના સ્થાન વિશેની માહિતી ૩૨૧ નાનાઘાટના બે શિલાલેખ વિશેની સમજૂતિ (૯૨), ૧૧૧ નિર્વાણું અને કેવલ સ્થાન વચ્ચે ઓળખ કરવાની રીત ૩૧૫ નં. ૪ ના રાજ્યની વિશિષ્ટતાનું વર્ણન ૧૬૧ નં. ૭ ના સમયે થયેલ ધર્મપલટે, તેનું કારણ અને પરિણામ ૧૮૪, ૧૮૬ નં. ૧૭ મા રાજાએ શકરાજ સાથે અનેક યુદ્ધ ખેલ્યાં છે તેનું વર્ણન ૨૧૪, ૨૧૬ નં. ૧૭ ના નિષ્કામવૃત્તિથી કામ લેવાનાં કેટલાક સૂત્રોનું વર્ણન ૨૨૩, ૨૨૭ ને. ૧૮ ના જન્મ સંબંધી થોડીક ચચો ૨૦૮, ૨૧૦ ન. ૧૭ ને રાજ્યભ કિચિદંશે પણ નહોતો અને સંયોગે મળતાં છતાં મીટ સરખી પણ કરી નથી
તેનાં દૃષ્ટાંતો ૨૨૭, (૨૨૭), ૨૨૯ પતંજલિ અને કીટલ્યની સરખામણી ૮૬ પતંજલિ તથા નં. ૭ શાતકણિની ધાર્મિક દૃષ્ટિએ પ્રિયદર્શિન સાથે અને રાજકીય દષ્ટિએ પં. ચાણક્ય
સાથે સરખામણી ૧૯૧-૨ પાણિનિની જન્મભૂમિ વિશે તથા તે આર્ય કે અનાર્ય તેની ચર્ચા ૩૪૩-૪ પુષ્યમિત્રને મેં જૈનધમાં કહ્યો છે એવું બોલનારને આપેલ ખૂલાસે ૩૧૮