SearchBrowseAboutContactDonate
Page Preview
Page 397
Loading...
Download File
Download File
Page Text
________________ વિષચે છે ધી કાઢવાની ચાવી. તેની સમજજે આંક લખ્યા છે તે પૃષ્ઠસૂચક છે, કોંસમાં જે આંક લખ્યા છે તે પૃષ્ઠો ઉપરની ટીકાનું લખાણ છે એમ સમજવું. આખા પુસ્તકમાં જે વિશેષ રસપ્રદ વિષયે લાગ્યા તેની જ નેંધ અહીં લીધી છે. વિશેષ માહિતી “શું અને ક્યાં જેવાથી મળી શકશે. અહીં બતાવેલા વિષયના ત્રણ વિભાગ પાડયા છે. (૩) વિદ્યાજ્ઞાનને સ્પર્શે તેવા સર્વ સામાન્ય વિષયને (બ) સામાન્ય જ્ઞાન સંબંધી (૬) અને મુખ્ય ભાગે જૈનધર્મને લાગે તેવા; જોકે આવા વિભાગ માત્ર રેખાદર્શન જેવા જ છે, તે સર્વની વચ્ચે મર્યાદાની લીટી દેરી શકાય તેવું તે નથી જ. (4) વિદ્યાને લગતા સર્વ સામાન્ય વિષયો અશોકના સમય સાથે પ્રિયદર્શિને પિતાના ખડકલેખમાં આપેલ પાંચ યવનપતિઓના સમયની કરેલી સરખામણી. ૩૦૨ અશોકના સમયની બધી ચર્ચાને જણાવી દીધેલ સંક્ષિપ્ત સાર, ૩૦૫ આભિરેને પુરાણકારેએ આંધ્રભૂત્વા કહ્યા છે તેની સમજૂતિ ૨૮૬, ૨૮૭ આભિર સંવતની સ્થાપના કરનારના અને તેની આદિના સમયમાં ભિન્નતા છે તેનું કારણ ૨૮૬ અભિવશે કેટલી વખત ચાલ્યો ને કેટલા રાજા થયા તેની નોંધ ૨૮૬ ઈતિહાસ તે શાસ્ત્ર અને તત્વજ્ઞાન છે ને રહેવું જોઈએ એવું માનસ ધરાવનાર પાસે માંગેલ જવાબ, ૨૯૪ ઉત્તર અને દક્ષિણ હિંદના શક વચ્ચેના તફાવતની સમજૂતિ, ૨૬૩ આંધ્ર શબ્દ પ્રજાદર્શક છે, દેશવાચક નથી, તેની સાબિતી, ૨, ૫, ૭, ૪૫ આંધ્રુવંશના રાજવીઓએ પિતાના નામ સાથે ક્યા શબ્દો વાપર્યા છે, ૪ આંધ્રભાત્યનો અર્થ તથા તે કેને લાગુ પાડી શકાય તેની સમજાતિ ૧૭થી૧૯, ૫થી૬૬ આંધ્રપ્રજાને ક્ષત્રિયકુળ સાથે સંબંધ કેવો ગણાય, ૧૩૯ આંધ્રપતિના સૈન્યની મેગેસ્થેનીસે કરેલી તારીફનું વર્ણન, ૧૬૬ આંધ્રુવંશના અંતિમ નવ રાજાની શુદ્ધ કરેલી વંશાવળી, ૨૭૩ આંધ્રુવંશની પડતી દશાનું કેટલુંક વર્ણન, ૨૮૪ માંધવશની પડતી કરવામાં રૂદ્રદામનને હિસ્સે કેટલે ગણાય. ૨૮૪-૫ “આંધ્રભૃત્ય” અને “સ્વામી” બિરૂદના રાજ્યના દરજજાને ભેદ૨૮૬
SR No.032487
Book TitlePrachin Bharat Varsh Part 05
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1941
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy