SearchBrowseAboutContactDonate
Page Preview
Page 385
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૮ ]. સમયાવળી [ પ્રાચીન ૪૧૭ ખારવેલે બહસ્પતિમિત્ર મગધપતિને હરાવ્યો (૧૮૫) ૪૧૫ ૧૧૨ નવમા નંદના રાજ્ય રાજ્યક્રાંતિ થઈ ૧૭૧. આંધ્રપતિઓએ ગાદી ફેરવી ૭૪ (મોડામાં મોડી ૩૪૭) (વિદ્વાનોના મતે ૧૧૪). જુઓ તે સાલે. નં. ૪ આંધ્રપતિના સમયે રાજગાદી અમરાવતીમાં લઈ જવામાં આવી ૪૧૪થી ૩૬૦ સુધીમાં, ઉ૧. ૪૧૪-૦૮૩ ૧૧૩–૧૪૪ ગૌતમીપુત્ર યજ્ઞશ્રી (નં. ૨ આંધ્રપતિ)ને રાજ્યકાળ, ૩૯, ૬૨, ૧૫૦, રર૦. =૩૧ વર્ષ ૪૧૪ ૧૧૩ ગૌતમીપુત્ર યજ્ઞશ્રી ગાદીએ આવ્યો ૧૫૧. રાજા ખારવેલને હાથીગુંફાવાળા લેખ કેતરાવાયો ૧૩૦. ' ૪૧૩થી૩૯૦ ૧૧૪થી૧૩૭નં. ૨ આંધ્રપતિ સ્વતંત્ર રહ્યો ૬૬. (૩૯૨ સુધી સ્વતંત્ર હતો ૬૨). =૨૩ વર્ષ ૩૯૭ ૧૩૦ ચંદ્રગુપ્ત મૈર્યનો જન્મ ૧૫૩, ૧૫૬. ૩૯૩ રાજા ખારવેલનું મરણ ૧૫૦, ૧૫૧ અને વક્રગ્રીવના અમલની શરૂઆત. (૩૨; ૬૨, ૭૩). ત્રીજી અને ની વચ્ચે અંધ શબ્દનું અસ્તિત્વ થયું સમજાય છે ૪૫. છઠ્ઠી સદી ૩૯૪ ૧૩૩ મૈતમીપુત્ર યજ્ઞશ્રીનું રાણી નાગનિકા સાથે લગ્ન ૧૫૧. ૩૯૩થી૩૭૨ ૧૩૪થી૧૫૫ કલિંગપતિ વક્રગ્રીવનો શાસનકાળ ૧૫૦. =૨૧ વર્ષ. ૩૯૪-ક ૧૩૩-૪ ગૌતમીપુત્ર યજ્ઞશ્રીએ મધ્યપ્રાંત તથા બિરાર જીતી લીધો ૧૫૧. ૩૯-૨ ૧૩૪-૫ ગૌતમીપુત્ર યજ્ઞશ્રી નિઝામી રાજ્યવાળો ભાગ જીતી લીધે ૧૫૧. , રેવા બુંદેલખંડવાળા પ્રદેશ કલિંગપતિ પાસેથી જીતી લીધો ૧૫૪. ૩૯૨ ૧૩૫ શૈતમીપુત્ર અને રાણી નાગનિકાના જયેષ્ઠપુત્ર (મલ્લિકશ્રી વસતશ્રી)ને જન્મ • ૧૪૬, ૧૪૮, ૧૫૧. ૩૯રથી૭૬૦ ૧૩૫થી૧૬૭ આ બત્રીસ વર્ષમાં કલિંગમાં રાજ્યક્રાંતિ થઈ હતી ૧૭૧. ૩૯૦ ૧૩૭ ગૌતમીપુત્ર યજ્ઞશ્રી અને રાણી નાગનિકાના નાના પુત્રને જન્મ ૧૪૬, ૧૪૮, ૧૫૯, ૩૯૦થી૩૮૩ ૧૦થી૧૪૪ ગૌતમીપુત્ર યજ્ઞશ્રી (નં. ૨. આંધ્રપતિ) નવમાં નંદને ખંડિયા રહ્યા ૬૬. =૭ વર્ષ ૨૮૭ ૌતમીપુત્ર યજ્ઞશ્રીનો છિન્નાને શિલાલેખ નં. ૨૦; ૧૩૦. ૩૮૫-૪ ૧૪૨-૩ ૌતમીપુત્ર યજ્ઞશ્રી પાસેથી નવમાનંદે રેવાબુદેલખંડ પાછો જીતી લીધો ૧૫૪. ૩૮૪ ૧૪૩ નવમાનંદે ગૌતમીપુત્ર યજ્ઞશ્રીને હરાવ્યા ૬૩. ૌતમીપુત્ર યજ્ઞશ્રીનું મરણ; ૧૪૬, ૧૪૭ (૩૮૩; ૧૫૨, ૧૫૩), (૩૮૨; ૧૫૯). ૩૮૪-૩ ૧૪૩-૪ વસતશ્રી નવમાનંદના ખંડિયા તરીકે ૧૫૪ (૩૮૩-૮૨; ૩૯, ૬૬) ૩૮૧; ૧૦ માસ રાજ્ય ચાલી બંધ થયું ૧૫૨, ૧૫૩.) ૩૮૨થી૩૭૩ ૧૪૫–૧૫૪ શ્રીકૃષ્ણ પહેલે (નં. ૩ આંધ્રપતિ)નો સમય ૩૯, ૧૫૭ (૩૮૩થી૩૭૩ઃ ૬૩, =૧૦ ૩૮૨થી૩૭૨.૬૬, ૩૮૩-૨; ૧૫૪; નવમાનંદે શ્રીકૃષ્ણને પક્ષ લઈ મદદ કરી ૧૫૫,
SR No.032487
Book TitlePrachin Bharat Varsh Part 05
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1941
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy