SearchBrowseAboutContactDonate
Page Preview
Page 358
Loading...
Download File
Download File
Page Text
________________ ઉઠેલ ચર્ચાના અને પ્રશ્નાના ખુલાસાઓ ભારતવર્ષ ] નામે તેમને ઓળખાવી રહ્યાં છે, તેમ સમુદ્ર વિજયા દિએ કાઠિયાવાડમાં આવી નવું શૈારિપુર વસાવ્યું, જે કાળક્રમે ચારવાડ નામે પ્રખ્યાતીને પામ્યું હતું એમ કહેવાને। મારે। આશય છે. અને તેથી જ સમુદ્રવિજય કુળદીપક શ્રીનેમિકુમારના જીવનપ્રવાહ, ત્યાં વ્યતીત થઈ રહ્યો હતા તથા તેમનું દીક્ષાક્ષેત્ર જે ગિરનારવાળા પ્રદેશમાં ગણાવાયું છે, તે પણ તેને જ આભારી છે. પ્રશ્ન (૬):——રાજા પ્રસેનજીત અને પ્રદેશી રાજા– પહેલાં આપણે તેમણે રજુ કરેલાં મંતવ્યની તપાસ કરી લઇએ. તેમણે આ વિશે પૃ. ૧૬૧થી ૧૮૩ સુધી લગભગ ૨૩ પૃષ્ઠ। ભર્યા છે અને તેમાં પ્રાચીન અર્વાચીન, જૈન, અજૈન મળી ૫૪ પ્રમાણેા અવતરણરૂપે આપ્યાં છે. પેાતાના મંતવ્યને સાર પૃ. ૧૬૬ ઉપર આપ્યા છેઃ (૧) ક્રાશલપતિરાજા પ્રસેનજીત, રાજધાની સાવથી અને કૈયાધિપતિ રાજા પ્રદેશી, રાજધાની સેયત્રીય (ર) પ્રસેનજીતનું પ્રાકૃતરૂપ પસેનંદ થાય છે અને પ્રદેશાનું પ્રાકૃતરૂપ પદેસી યા પએસી થાય છે. તેમનાં મંતવ્યને પ્રથમ ભાગ તપાસીએ: તેમણે રાજા પ્રસેનજીતને કાશલપતિ કહ્યા છે અને તે વિશેષનામ લેખતા હાય એમ સર્વત્ર જણાવ્યું છે. જ્યારે નં. ૧પના અવતરણના (પૃ. ૧૭૧) શબ્દો કહે છે કે “ અજાતશત્રુની માફક પ્રસેનજીત પણ માનવાચક નામ અથવા તેા પદ-ટાઇટલ છે, જે કૈાશલપતિએ ધારણ કર્યું હતું. જૈનાએ ઉવાસગદસાએ સૂત્રમાં અપરનામ તરીકે વાપરેલા ‘ જીતશત્રુ ' (વિજેતા= conqueror) શબ્દ તેના વાસ્તવિક અર્થને બિલકુલ સ્પષ્ટ રીતે રજુ કરે છે” એટલે કે (૧) પ્રસેનજીત તે માત્ર માનવાચક પદ છે જેથી તે નામ અનેકને લાગી શકે (૨) કૈાશલતિ જીતશત્રુને (વિજેતા= conquerorના) ગુણહિત વર્ણવી, જૈનસૂત્રામાં જે નામથી સંખેાખ્યા છે તેની વાસ્તવિકતા સિદ્ધ થયેલી છે એમ પોતાના અભિપ્રાય જણાવ્યા છે. ટૂંકમાં જીતશત્રુ રાજાને મહાબળવાન ગણાવ્યા છેઃ નં. ૧૪ના અવતરણમાં લખેલ છે કે, જીતશત્રુ કુણાલદેશની સાવથીનગરીના રાજા હતા...રાજા જિતશત્રુ પયેસી રાજાનેા આજ્ઞાધારી ખંડિયા રાજા હતા એટલે અહીં 66 [ ૩૩૧ દ્ર એમ બતાવાયું કે પયેસી (કૈકેયપતિ) મોટા હતા અને પ્રસેનજીત-જીતશત્રુ નાનેા હતેા...વળી નં. ૪૯ના અવતરણમાં લખેલ છે કે, સેતથ્યનગર કપિલવસ્તુ શ્રાવસ્તીને જોડનાર માટા રસ્તા ઉપરના વિહાર–સ્થળ તરીકે જ માત્ર મહત્વનું ન હતું, પરંતુ કૈાશલનું એક મહત્વનું શહેર પણ હતું, જ્યાં પાયાસી (જૈન પાયેસી) નામના રાયલ ચિક્ના આશ્યિલ હેડક્વાર્ટસ હતા— આમાં સેતવ્ય (સેયવીય-રાજા ચેસીની રાજધાની)ને કાશલદેશમાં હવાનું જણાવ્યું છે, કે જે કાશલના અધિપતિ તરીકે પ્રસેનજીત-જીતશત્રુ હાવાનું પતે માને છે. એટલે આ અવતરણમાં પચેસી માટેા કે પ્રસેનજીત માટે તે વિચારવા જેવું થઈ પડયું. પ્રથમ તે “રાયલ ચિક્રના એફિશ્યલ હેડકવાર્ટસ’વાળા વાકયમાં જ “ રાયલચિક્’ના અર્થમાં ગૂચવાડા ચવા જેવું લાગ્યું. કારણકે રાયલ શબ્દ પોતેજ એક તેા ઉ ંચા દરજ્જો સૂચવે છે અને તેમાં વળી સાથે સાથે ચિક્ શબ્દ જોડાયેલ હાવાથી, એકદમ વિશેષ મહત્ત્વની પદવીધારક તે વ્યક્તિ હાવી જોઈએ એવું અનુમાન થયું. વળી ઉપરના નં. ૧૪મા અવતરણમાં રાજા પ્રસેનજીતને રાજા યેસીનેા ખંડિયા હેાવાનું જણાવ્યું છે. એટલે રાજા પયેસીના દરજજા વિશે દેરેલું મારૂં બધું અનુમાન સાચું છે એવી કલ્પના થઇ. પરન્તુ તેના મૂળ લખાણમાં “The official head-quarters of a royal chieftain named Pāyāsi (Jain Pāesi) જેવા શબ્દ જોયા કે તરત વિચાર ફેરવવા પડયા. તેને તા chieftain=એક નાના પ્રદેશના માલિક જ હાય એમ જણાવાયું છે, કાં chieftain શબ્દ અને કયાં ચિક્ શબ્દ ? પરન્તુ પૃ. ૧૬૮માં ટાંકેલ ન. ૧૦ના અવતરણમાં In Kosala, king Mahakosala had been succeeded by his son Pasenadi or Prasenajit જેવા અંગ્રેજી લખાણના અર્થ જ્યાં, રાજા મહાકાશલ પેાતાના પુત્ર પસેનદિ કૅ પ્રસેનજીત દ્વારા કાશળમાં સફળ થયા હતા, એમ કરાવ્યેા હાય ત્યાં chieftain અને chiefને અર્થ ખીજી રીતે કરાય તો બહુ આશ્ચર્ય પામવા જેવું નજ રહે. છેવટે "C
SR No.032487
Book TitlePrachin Bharat Varsh Part 05
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1941
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy