________________
[3]
(૫)
પ્રયાસ સ્તુત્ય છે અને ઐતિહાસિક શેક બુદ્ધિ તથા ઉહાપાહ કરવાની પદ્ધતિ સુંદર છે. આ પુસ્તકથી ઘણીક ખાખતાના ભ્રમ દૂર થઇ શકશે. આ નવીન પ્રકાશથી હું: પ્રાપ્ત થાય તેવું ઘણું સાટ પુરાવાઓવાળું લખાણ છે. એટલું જ નહી પણ અનેક શિલાલેખા, સિક્કાઓ અને પ્રશસ્તિની મદદ લઇ વિવેચન થયેલું દેખાય છે. કચ્છ-પુત્રી
સુનિ લક્ષ્મીચંદ
( ૬ )
શ્રી મહાવીર અને શ્રી બુદ્ધ બન્ને સમકાલીન હતા તે માખત જૈન લેખકા અને ઇતર પરદેશી વિદ્યાના સહમત છે. અહિંસા તત્ત્વના પ્રચાર પણ તેઓએ લગભગ એકજ ક્ષેત્રમાં કર્યાં છે. છતાં દિલગીરી જેવું એ છે કે કેટલાંક સ્થાનામાં જે અવશેષો મળી આવ્યાં છે તે મહાત્મા બુદ્ધનાંજ કહેવાય છે, જ્યારે મહાવીરનાં અવશેષો વિશે આપણે તદ્ન અધકારમાંજ છીએ. સદ્ભાગ્યે ડા. ત્રિ લ. શાહે આ ખામત વર્ષો થયાં હાથ કરી છે અને પાર્શ્વનાથના સમયથી આરભીને એક હજાર વર્ષના ઇતિહાસ સશાષિત કરવા માંડયા છે.
તે જાહેર કરે છે કે શ્રી મહાવીર સમર્પિત થયેલ ઘણાં અવશેષો આપણી યાત્રાના સ્થળ માગે માજીદ પડેલ છે. જેની ભાળ હજી સુધી આપણુ કાઇને નથી. એમનું કહેવું એમ થાય છે કે શ્રી મહાવીરના જીવન માંહેના કેટલાયે મનાવાનાં સ્થાન, વતમાનકાળે જે મનાતાં આવ્યાં છે તેના કરતાં અન્ય સ્થળે હાવાનું સાબિત થઈ શકે છે. જો તેમજ હાય તા ડૉ. શાહ સપૂર્ણ ખાત્રી ધરાવે છે કે તેમજ છે; તેા તા જરૂર જૈન ઇતિહાસમાં એક ક્રાન્તિકાર યુગ ઉભા થશે અને વિશારો અને અન્ય કાર્યકર્તાઓને તે ક્ષેત્રમાં વિશેષ અભ્યાસ કરવાને પૂરતી સામગ્રી મળી કહેવાશે.
ગુલાબચંદજી હડ્ડી. એમ. એ. શ્રી. જૈ. કે. ના જનરલ સેક્રેટરી અને ઉમૈપુર પાશ્વ આશ્રમના વ્યવસ્થાપક
(૧)
પુસ્તક તદ્દન નડ્યું કિંતુ ખાલે છે એમ સમજાય છે, તમે એ પુતક તૈયાર કરવામાં ઘણા શ્રમ લીધેા લાગે છે.
સુબઈ
કૃષ્ણલાલ મેહનલાલ ઝવેરી દીવાન બહાદુર, એમ. એ. એલ એલ ખી. (ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ)
(૮)
હાલમાં તેમણે એ ગ્રંથની સંપૂર્ણ હકીકતનું હસ્તપત્ર બહાર પાડયું છે. તે ઉપરથી તેના મહત્ત્વના સારા ખ્યાલ મળ્યેા છે. ગ્રંથના ચુમાલીસ પચ્છેદ કરેલા છે. અને