________________
વિષ
શે ધી કાઢવા ની
ચાવી,
તેની સમજ --જે આંક લખ્યા છે તે પૃષ્ઠ સૂચક છે કેસમાં જે આંક લખ્યા છે તે પૃષ્ઠ ઉપરની ટીકાનું લખાણ છે એમ સમજવું.
આખા પુસ્તકમાં જે વિશેષ રસપ્રદ વિષ લાગ્યા તેની જ નેંધ અહીં લીધી છે. બાકી કેટલીક માહિતી “શું અને ક્યાં' જેવાથી પણ મળી શકે એમ છે.
અહીં બતાવેલા વિષયના ત્રણ વિભાગ પાડયા છે.
(૫) વિદ્યાજ્ઞાનને સ્પર્શે તેવા સર્વ સામાન્ય વિષયને (મા) સામાન્ય જ્ઞાન સંબંધી () મુખ્ય ભાગે જૈનધર્મને લાગે તેવા; જો કે આ વિભાગ તે માત્ર રેખાદર્શન જેવા જ છે તે સર્વની વચ્ચે મર્યાદાની લીટી દેરી શકાય તેવી સ્થિતિ નથી જ.
() વિદ્યાને લગતા સર્વ સામાન્ય વિષયે. અગ્નિકલીય રાજપૂતની ચાર શાખામાં ચૌલુકાને સમાવેશ થાય છે? (૯૧) અઝીઝ પહેલાએ વિક્રમશક ચલાવ્યો છે તે મતની પિકળતા ૬૭ (દલીલ નં. ૨) ૭૬ (દલીલ નં. ૧૦) એલબરનીનાં કેટલાંયે કથન ભૂલ ખવરાવનાર છે તેમાંનું એક દષ્ટાંત ૭૪ અલેકઝાંડરના મરણ વિશેની માન્યતા કદાચ ફેરવવી પડે (૧૫૧) અવંતિની ગાદી કનિષ્ક બીજાને સહેલાઈથી મળી જતી હતી છતાં નથી લીધી તેની તપાસ ૧૭૬-૧૯૬ અરિષ્ટક શાત અને શપતિ બદનામ વચ્ચેનું યુદ્ધ ૨૨ ઉની અને વિદિશાનું રાજપાટ તરીકેનું ભિન્ન ભિન્ન સમયનું વર્ણન ૨૪-૨૫ તથા ટીકાઓ એકહજાર વર્ષ (આ પુસ્તકની મર્યાદાવાળા)માં જે સંવત્સરે વપરાયા છે તેનાં નામે ૬૪ અંધ્રપતિ અરિષ્ટકર્ણના આસરે ગયેલંગદંભીલ રાજપુત્રોનું વર્ણન ૧૪, ૨૧ ઈશ્વરદત્તને સમય વિદ્વાનોએ ઈ. સ. ૨૪૯ ઠરાવ્યો છે તથા કલચૂરિઓનો અગીઆરમી સદી ઠરાવ્યો છે અને
બંનેને ચેદીવંશના ઠરાવી દીધા છે તેની સત્યાસત્યતા વિશે લીધેલી તપાસ ૨૩૩ (૨૩૩) અંગ, બંગ, અને કલિંગને ત્રિક વિદ્વાનો બતાવે છે તેની સત્યાસત્યતાની લીધેલ તપાસ ૩૪૬૭ ૧૦૩નો આંક હાથીશંકાના લેખમાં છે તેને નંદ કે માર્ય સંવતનો વિદ્વાનો માને છે તે વાસ્તવિક નથી.
૨૬૭થી ૭૪; ૨૮૬થી ૮૮, ૩૪૫ ૧૦૩નો આંક ચેદિસંવતનો હોઈ શકે કે? ૩૪૫ કનિષ્ક નામવાળી વસ્તુઓ મથુરામાંથી મળી આવે છે તેને નિર્માતા કનિષ્ક પહેલ કે બીજે, અને
તેનાં કારણે ૧૭૬