________________
૩૫૬
પશ્ચિમ તરફ ઇરાન સુધી તેના સમયે વેપારીએ વેપાર ખેડતા હતા તેમ હિંદુની પૂર્વ તરફના ખર્મા અને તેની ચે પૂર્વમાં આવેલ, ઇન્ડાચાઇના, સુમાત્રા, જાવા અને આ પેલેગાવાળા દ્વીપા સાથે પણ વેપાર ચલાવતા હતા. ખર્ક બનવાજોગ છે કે, આ બાજુ પૂર્વના દરિયામાં તે રાજા ખારવેલની આમાં કેટલાક મુલક પણ આવી ગયા હતા. આ વિધાન ઉપર જવાને તે લેખકે કાંઈ ખુલાસા કર્યા નથી એટલે જેમ, ખારવેલના કુટુંબવાળા પારિગ્રાફના વર્ણનમાં તેની એક રાણી સંબંધી તે જ લેખકે કહેલી હકીકતને આપણે અતિશયાક્તિપૂર્ણ ગણીને વિશેષ સંશાધન માટે એક બાજુ રાખી મૂકવી પડી છે, તેમ આ કથનને પણ તેજ કાટિમાં હાલતા રહેવા દઇશું. છતાં માનવાને કારણ મળે છે કે, તેમનું આ અનુમાન, વર્તમાનકાળે એક હકીકત આ ટાપુઓના વતનીએના નામેાચ્ચારણને અંગે ઉભી થવા પામી છે તેને અનુસરીને ધડાવા પામ્યું હોય. [ ટીપણુ–આ પ્રશ્ન છાને હજી છેવટના નિર્ણયાકારે પહેાંચ્યા નથી, પરંતુ વાંચ્છુક વર્ગ તેમાં આગળ વધવું હોય તા વધી શકે તે માટે તેમની પાસે કેટલીક વિગતા રજુ કરવા ચેાગ્ય ધારીએ છીએ. તે સંબંધમાં એક ગ્રંથકાર૯ જાવ્યું છે કે “ The people of Kalinga were the pioneers of Indian colonization in further India and the Indian Archipelago...Kern recognised that South Indian tribes took the most prominent part in the colonization of the Indian Archipelago and among the Simbiring tribe (which means the Black) there are five sub-divisions designated Choliya, Pandiya, Meliyala, Depari and Palawi. In these five
રાજ્ય વિસ્તાર
(૨૯) જુઓ આર. ડી. બેનરજી કૃત હિસ્ટરી મોરીસ્સા ભાગ ૧ પૃ. ૯૩ મુદ્રિત કલકત્તા ૧૯૩૦
ઓફ્
(૩૦) સિબિર્નિંગ એટલે કાળ; અને દક્ષિણ હિંદની પ્રજા
[ દશમ ખંડ
names he rightly recognised the South Indian names Chola, Pandya, Pahlava or Pallava and Malayali or Chera= કલિંગની પ્રજા, દૂર પૂર્વના હિંદમાં અને હિંદી આ પેલેગામાં જઈને વસાહત કરવામાં અગ્રેસર હતી... હિંદી આ પેલેગાની વસાહત જમાવવામાં, દક્ષિણ હિંદની જાતેાએ અતિ મહત્ત્વપૂર્ણ હિસ્સા પૂરાવ્યાની હકીકત મિ. કર્ને સ્વીકારી હતી. સિંખિરીંગ ( જેનેા અર્થ કાળું–સામળું થાય છે) જાતના ચાલિય, પાંડિય, મેલિયલ, દેપારી અને પલવી નામના પાંચ વિભાગ ઓળખાય છે. (વળી) દક્ષિણ હિંદના ચેાલા, પાંડિયા, પહલ્વ અથવા પલ્લવ અને મલયલી અથવા ચેરા જેવાં નામેામાં, આ પાંચે નામેાની વાસ્તવિકતા હૈાવાને તેણે સ્વીકાર કર્યાં છે.’ મતલબ તેમની કહેવાની એ છે કે, સુમાત્રા, જાવા, આર્કીપેલેગામાં વર્તમાન કાળે વસી રહેલી જે પ્રજા સિબિરિંગ નામે ઓળખાય છે તેમના પાંચ પેટા વિભાગા છે. તેમનાં નામ આબેહુબ રીતે દક્ષિણ હિંદમાંની પ્રજાને મળતાં આવે છે જેથી તે બન્નેની સામ્યતા—સાદશપણું પુરવાર થાય છે. તેમ પ્રાચીન સમયે લિંગની પ્રજા પણ દરિયાખેડી દૂરદૂરના મુલકમાં જઈ વસી રહેવાની ખાસિયત ધરાવતી હતી એટલે બધા સંજોગા મળતા આવી રહે છે. વળી પેાતાના કથનના ટેકામાં જણાવે છે કે, "The Kalingan origin of the earliest colonists from India does not depend merely on the terms now applied to Indians in the Archipelago but also on definite Archeological and historical evidence=આ†પેલગામાંના હિંદીઓને જે નામેાથી સંધવામાં આવે છે તેથી જ તેએ અગાઉના વખતમાં હિંદમાંથી આવ્યા હતા અને કલિંગની પ્રજામાંથી
પણુ, દેશની અતિ ઉષ્ણતાને અંગે કાળી ચામડીવાળી બની રહી છે. એટલે તે પરથી તેમનું સામ્ય બતાવવાના આ પ્રયાસ છે. (૩૩) મજકુર પુસ્તક પૂ. ૯૪,