________________
હાથીગુંફાના લેખના
૨૮૬
હજી એમ ઠરાવી શકાય કે, જે સ્થાન ઉપર ઘણા સૈનિક અમલદારા આવી રહ્યા હાય એવાં અથવા તે જ્યાં તેવી સૈનિક છાવણીઓ હોય તેવાં સ્થાન—તેવા પુરૂષાનાં સ્થાન-તરીકે તેમને એળખાવી શકાય. મતલખ કે, રાન્ન ખારવેલે જે રાષ્ટ્રિકાને અને ભાજકાને પેાતાના પગે નમાવ્યા છે તે કાઈ અમુક પ્રદેશની પ્રજા નથી પણ ત્રીજા ચેાથા વર્ષે જે પ્રદેશ ઉપર તેણે હુમલે કર્યાં હતા, ત્યાં આ પ્રકારના સરદારા જે રહેતા હતા તેમને હરાવ્યા હત!. આપણને જણાવાયું છેકે ખીજા વર્ષે તેણે શતકરણીનું જોર તેાડી નાંખ્યું હતું. એટલે આ ત્રીજા ચેાથા વર્ષે જે રાષ્ટ્રિકા અને ભાજકાને તેણે નમાવ્યાનું લખ્યું છે, તે આ અંપતિઓના તે તે પ્રકારના છૂટાછવાયા હૈદ્દેદાર। સમજવા રહે છે. અંધપતિઓના કેટલાક મહારકિા મધ્યપ્રાંતમાં પણ હતા; કે જેમાંના એકની પુત્રી નાગનિકાને શ્રીમુખે પેાતાના પુત્ર ગૌતમીપુત્ર યજ્ઞશ્રી વેરે પરણાવી લીધી હતી. તેમ ચુટુકાનંદ, મુલાનંદ જેવા ખીજા મહારથિકા કાનરા જીલ્લામાં વસી રહ્યા હતા. કહેવાની મતલબ એ છે કે, રાષ્ટ્રિકા અને ભેાજા, કાંઈ એકજ સ્થાને નિયત થઈને પડી રહેલ પ્રજા ગણી ન શકાય; તેમ તેઓને જુદાં જુદાં સ્થાનને વહીવટ કરવાને સાંપી દીધા હાય, એટલે અમુક દરજ્જે તે સ્વતંત્ર અને અમુક દરજજે મુખ્ય ગાદીપતિ-એવા અંધ્રપતિને તાખેદાર પણ હશે એમ સમજાય છે. વળી તેએમાંથી જેએ એકજ Race-જાતિમાંથી ઉતરી આવેલ હાય તે સર્વે રાજકુટુંબી અને ભાયાતા જેવા ગણાતા હાવાથી, અરસપરસપ॰ લગ્નગ્રંથીથી પણ જોડાતા દેખાય છે. રાષ્ટ્રિક અને ભેજક નામના આ બે શબ્દોના ભાવાર્થ વિશેની જે સમજૂતી અમારા ખ્યાલમાં આવી છે તે આ પ્રમાણે સમજી લેવી.
(ક્ષા) પાંચમા વર્ષમાં નંદરાજાના એકસે ત્રીજા
(૫૦) મરાઠા (મહારાષ્ટ્રીય પેશ્વાના જેમ અનેક સરદારી હતા અને પછી તેમના અધિકાર નીચે સેાંપાચલ પ્રદેશના તે સ્વામી થઈ શકયા છે; તેમ પ્રાચીન કાળે પદ્મવાસ, ખારું, ચેન્ના,પાંડયાઝ વિગેરેનું પણ સમજી લેવું, અને આબધા
[ દુશમ ખંડ
વર્ષ (સંવત)માં ખાદાયલી નહેરને; આ પ્રમાણે અનુવાદ કરાયલ છે. મૂળ શબ્દો હંમે જ દ્દાની વલે નવાઝ તિ-યજ્ઞ-સત-શોષાઇટિત છે, જ્યારે તેની સંસ્કૃત છાયા पञ्चमे चेदानीं वर्षे नन्दराजस्य त्रि-शत - वर्षे अवघट्टितां આવા શબ્દોમાં થતી હેાવાનું જણાવ્યું છે. અને તે પ્રમાણેજ લેખના કાતરનારને હેતુ હેાય, તેા ભાવાર્થ બરાબર જ ગણાય. તે પ્રમાણે છે કે કેમ તે આપણે તપાસીએ.
આખા વાકયના બે ભાગ પડે છે; પંચમે ચ દાની વસે અને નંદરાતિવસ આધાટિત; પહેલા ભાગને અર્થ સ્પષ્ટ છે તેમ શબ્દ રચના પશુ સ્પષ્ટ છે એટલે તેને બરાબર તરીકે સ્વીકારી લેવી રહે છે. જે કાંઇ ભૂલ થાય અથવા ખવાય તેવું છે, તે આ ખીજા ભાગમાંજ છે. તે આખાયે ભાગને સમાસરૂપે એક શબ્દ અનાવી મૂકયા છે. તેમાંજ કાતરાવનારે ખાસ ખૂબી વાપરી જણાય છે. સામાન્ય સ્વરૂપે જો તે સમાસને ઉકેલ કરવામાં આવે તે તેના અર્થ એ રીતે કરી શકાશે; (એક) નંદરાજસ્ય ત્રિશતવર્ષે નંદરાજાના એકસા ત્રીા વર્ષે (જેમ સંસ્કૃત છાયામાં જણાવ્યું છે તેમ) અને (બીજો) નંદરાજેણુ ત્રિશત વર્ષે;
‘નંદરાજાના એકસે ત્રીા વર્ષે' વાળા ભાવાર્થ જો સ્વીકારીએ, તા પાછે તેનેા અર્થ પણ એ રીતે થશે. એકમાં, નંદરાજાના પોતાના રાજ્યે એકસે ત્રીજાવર્ષે અને ભીખમાં નંદરાજાને જે સંવત ચાલતા હતા તેના એકસા ત્રીજા વર્ષે; આમાં નંદરાજાનું પેાતાનું રાજ્ય એકસા ત્રણ વર્ષ સુધી ચાલ્યું હેાય, તે માન્યતા બુદ્ધિગમ્ય ન હોવાથી તેને પડતી મૂકવી જોઈએ; પણુ નંદરાજાના સંવતનું એક્સેા ત્રીજું વર્ષ તે હજુ સમીચીન છે. પરંતુ આપણે પૃ. ૨૬૮-૭૦માં તે આંકડાની અનેક પ્રકારની શકયતાઓ લઈને પુરવાર કરી આપ્યું છે કે ૧૦૩ના આંકને, નથી નંદ સંવતની સાથે
જે કુળમાંથી ઉતરી આવ્યા હેાય તેના પેટા વિભાગમાંથી કન્યાની લેવડ દેવડ કરતા કહે છે તેમ આ આંધ્રપતિઓનુ' પણ સમજી લેવું. તેથી જ શ્રીમુખ તથા અઘ્રપતિને મહારથીક વિગેરેમાંથી કન્યા લેતા આપણે નીહાળી રહ્યા છીએ.