________________
દ્વિતીય પચ્છિક ]
પુરવાર કરે છે, કે મૌર્યસમ્રાટાના રાજઅમલે પાટલિપુત્ર ખ્યાતિમાં આવ્યું, તે પૂર્વ સમ્રાટ ખારવેલ થઈ ગયા હાવા જોઇએ. એટલે જ તેને સમય ઇ. સ. પૂ. ૩૭૨ પહેલાના પુરવાર થાય છે.
(૧૬) મિ. હ્યુએનશાંગ જેવા વિશ્વવિખ્યાત યાત્રિક કરેલ વર્ણનમાંથી પણ તેવેા જ ધ્વનિ નીકળતા જણાય છે. તેમના શબ્દો આવી મતલખના લેખાયા છે.૭૧ * Hicuen Tsarg tells us that, shortly before his arrival, Punarvarman, Raja of Magadh and the last descendant of Ashok, had piously restored the sacred Bodhi trec at Gaya, which Sasanka, king of Bengal had destroyed. These events happened soon after 600 A. D.=હ્યુએન શાંગ એમ નિવેદન કરે છે કે, પેાતે હિંદમાં આવ્યા તે પહેલાં થેાડા જ સમયે, મગધના રાજા અને અશાક (સમ્રાટના) અંતિમ વંશ જ પુનર્વર્સને ગયા (શહેર)માં પેલા પવિત્ર ખેાધિવૃક્ષની ધાર્મિકભાવે પુનઃસ્થાપના કરી હતી. આ (એધિવૃક્ષ)ને નાશ બંગાળના રાજા શશાંકે કર્યાં હતા. આ સર્વ અનાવે! ઇ. સ. ૬૦૦ પછી તુરતમાં જ બન્યાનું નાંધી શકારો.” એટલે મિ. વિન્સેન્ટ સ્મિથના શબ્દોમાં જો ઉતારીએ તે પેલા હ્યુએનશાંગ યાત્રિક મહાશયનેા કહેવાના આશય એ છે કે, ઇ. સ. ૬૦૦ સુધી મગધપતિ તરીકે અશોકના વંશજો, અવિચ્છિનપણે બંગાળ પ્રાંતમાં ગાદી ઉપર ચાલુ રહ્યા હતા. તેમાંના છેલ્લે રાજા પુનર્વર્મન હતા. તેથી તે એમ કહેવા માંગે છે કે મગધપતિ તરીકે ઠેઠ અશાકના સમયથી માંડીને ઇ. સ. ૬૦૦ સુધી મૌર્યજાતિના રાજાએ જ રાજ્ય ચલાવ્યે આવતા હતા; પછી તેમનો રાજ્ય વિસ્તાર ભલે સંકાચ કે વૃદ્ધિ પામ્યા હોય તે જુદી વસ્તુ છે. પરંતુ મગધ
૨૬૩
સમકાલીન હેાઈ શકેજ નહીં પતિ તરીકે તે અવિચ્છિનપણે રાજ્યપદ ભાગવતા જ આવ્યા છે. આ પ્રમાણે એક હકીકત થઈ. બીજી વાત એમ છે કે, અશોકના સમય બાદ જ પુષ્યમિત્ર થયા છે. તેમાં શાક મૌર્ય ગણાયા છે અને પુષ્યમિત્ર શૃંગ કહેવાયેા છે. એટલે કે બન્ને ભિન્ન જાતિના જ છે, ત્રીજી સ્થિતિ પ્રેમ છે કે, પુષ્પમિત્રનું બીજું નામ (વિદ્યાનેાની સૂચના પ્રમાણે) બૃહસ્પતિમિત્ર છે તેથી બૃહસ્પતિમિત્ર શુંગવંશી કરે છે અને તેને હાથીગુ ક્ાના લેખની નોંધ પ્રમાણે મગધપતિ તા કહેવા જ રહે છે એટલે એમ થયું કે તેમના હિસાબે મગધતિએ શુંગવંશી રાજાઓ હતા. કદાચ તેને છેવટે ન મૂકતાં વચ્ચેગાળે કયાંક બૃહસ્પતિને મૂકા, તા હ્યુએનશાંગે જણાવેલી અલંગતા જ તૂટી જશે. આ પ્રમાણે ત્રણ સ્થિતિ થ. હવે જો તેમને મેળ મેળવશેા તે ઇતિહાસિક ગ્રંથકારાનાં મંતવ્ય, દરેક રીતે એક બીજી હકીકતને અથડામણમાં ઉતારનારાં જેવાં જ દેખાય છે. એટલે સાબિત થાય છે કે ઐતિહાસિક અનાવ છે
(૩૧) જીએ વિન્સેન્ટ સ્મિથ કૃત, રૂક્ષ એફ ઈન્ડિયા સીરીઝમાંનું “અશાક” નામનું પુસ્તક પૃ. ૭૧
(૩૨) ધારો કે તે ગાદીપતિ હતા અને મગધના સ્વામી હતા; તે મગધને પ્રાંત તેના પુત્ર અગ્નિમિત્રને
તે
તે સાચા જ છે; પરંતુ આપણે ગાવી દીધેલી માન્યતા જ અસત્ય છે; અને વિરાધમાં દેખાઈ આવતી સર્વ પરિસ્થિતિની જનેતા તેજ છે. મતલબ કે પુષ્યમિત્ર બૃહસ્પતિમિત્ર નથી જ. તેમ તે એકબીજાના સમકાલીન પણ નથી, એટલું જ નહી પણુ પુષ્યમિત્રને મગધપતિ કહેવા તેર પણ એક ભૂલ ખવડાવનારૂં ઐતિહાસિક તત્ત્વ ગણાશે.
ખીજ, બૃહસ્પતિમિત્ર મગધપતિ છે તે તે નિર્વિવાદ છે. હવે જો તેને અશાક અને પુષ્યમિત્રની વચ્ચે મૂકીએ છીએ તેા હ્યુએનશાંગનું કહેવું ખાટું ઠરે છે; કેમકે, અશાકના વારસદારાનો એકદારી તૂટી જાય છે. એટલે કાં તેને (બૃહસ્પતિને) પુષ્યમિત્રની પાછળ કે અશાકની પૂર્વે ગણવા જોઇએ. પુષ્યમિત્રની પાછળ તા ગણવાની સર્વ સંજોગે તેમ જ વિદ્યાના ના પાડે છે. તેા એકજ
વારસામાં મળ્યા હતા એમ કહેવું પડશે જ યારે બીજી ખાન્તુ ઈતિહાસ તા એમ શિખવે છે કે અગ્નિમિત્રને પાટલિપુત્ર ઉપર ચડાઇ લઈ જવી પડી હતી. તે પછી સાચું શું ?