________________
કલિંગની
૨૪૪
શિલાલેખ ઉપરથી તેનું નામ તનસુલીયનગરી હાવાનું જણાય છે.
રાજધાની તરીકે આ સ્થાન જ શા માટે પસંદ કરવામાં આવ્યું હતું અથવા ખીજા શબ્દોમાં કહીએ તા આ સ્થાનનું મહત્ત્વ તે સમયે કેટલું અંકાતું હતું તે હકીકત ઉપર પ્રકાશ પાડવાની પણ અગત્યતા છે જો તે સમજાય તે મગધપતિ અને કલિંગપતિ માટે વારંવાર જે યુદ્ધની નાખતા ગડગડી રહી હતી તેનું કારણ આપે।આપ ઉધાડું થઇ જશે. પરંતુ તે વિષયનું વર્ણન વિસ્તારપૂર્વક આગળ આપવાનું છે એટલે આટલા ઇસારા કરીને ખીજા મુદ્દા ઉપર આવીએ; કે આ સ્થાનની પસંદગી—રાજપાટની ફેરબદલી—તા તેણે કરી હતી કે રાજા ખારવેલે? એક હકીકત એવા અનુમાન ઉપર લઈ જાય છે કે તે સ્થાન ખારવેલની પસંદગીનું ઢાવું જોઈ એ, કેમકે ગંગા નદીની જે નહેર રાજા મંદિવર્ધને ખેાદાવી રાખી હતી તે તેણે જ લંબાવીને પેાતાના નગરે આણી હતી. પરંતુ હાથીણુંાના લેખની જે પંક્તિ (જીએ છઠ્ઠી)માં આ સમાચાર છે. તેમાં કે તેની પૂર્વેની કાઈ અન્ય પક્તિમાં તેણે તે પ્રાંત જીતી લીધા હાય એવી માહિતી નીકળતી નથી. એટલે તેના પૂર્વેના એ રાજા-તેના પિતા કે દાદા-માંથી કાઇએ તે પ્રદેશ ત્યેા હતેા એમ સાબિત થયું. તેમ તેના પિતા, વૃદ્ધિરાજના સમયે રાજકીય વાતાવરણુ કેવું તંગ કે સરળ હતું તે વિશેની હકીકત કયાંય ઉપલબ્ધ થતી નથી. વળી તેના રાજઅમલ, ક્ષેમરાજની તુલનામાં અપ છે એટલે તેને પ્રદેશા જીતવા જેટલા સમય મળ્યો હાય તેમ માની શકાતું નથી. તેમ મગધની ખીચ્છ રાજદ્વારી સ્થિતિ તથા તેની ઉમર જોતાં પણ તે બનાવ તેના રાજ્યે અન્યે। હાવાનું અસંભવિત જણાય છે. એટલે એમ સ્પષ્ટ થાય છે કે, મહારાજ ક્ષેમરાજના સમયે જ બધું બનવા પામ્યું હતું. આને ટેકારૂપ એ હકીકત છે. એક તેણે બતાવેલું શૌર્ય અને આખીએ જીંદગી
[દામ ખંડ
ખેલેલાં તેણે યુદ્ધે; તથા ખીજી બાજુ, હાથીગુંફામાં કાતરાયલા શબ્દો કે, રાજા નંદિવર્ધન કલિંગમાંથી જીનપ્રતિમા ઉપાડી ગયા છે એટલે કે તે વખતે પણ જીનપ્રતિમા રાજનગરે બિરાજીત થયેલી હતી જ.
આ પ્રમાણે કલિંગ સામ્રાજ્યની હદ ઉત્તરે સુવર્ણરેખા નદી કે તેથી પણ આગળ વધી હાય, દક્ષિણે ગાદાવરી નદી, પૂર્વમાં સમુદ્રતટ, અને પશ્ચિમે વંશદેશ—એટલે છત્તીસગઢ જીલ્લા અને અસ્તર રાજ્યવાળા પ્રદેશ—સુધી લંબાઇ હાય એમ સમજાય છે.
વંશની પશ્ચિમે અંગદેશના કાઇ ભાગ તેણે છતી લીધા હતા કે કેમ તે જણાયું નથી. જો કે એટલું નંદિવર્ધનના રાજ્યઅમલે સિદ્ધ થઇ ગયું છે કે તેણે વરાડના મહારથીઓને જીતી લીધા હતા. એટલે પછી અંગદેશ મગધના તામે જ હતા એમ ગણવું પડશે. તેથી અંગદેશને સમાવેશ કલિંગ રાજ્યમાં નહીં થતા હાય એમ હાલ તા માની લેવું રહે છે.
નંદિવર્ધન એક વખત (ઇ. સ. પૂ. ૪૬૮માં) કલિંગ ઉપર ચડાઈ કરીને જ્યારથી જીનપ્રતિમા ઉપાડી લઈ ગયા ત્યારથી તેને, તેમજ સામા પક્ષે ક્ષેમરાજને, બન્નેને અરસપરસ ખાતરી થઈ ગઈ હતી કે, એકબીજાથી કાઇ ગાંજ્યું જાય તેમ નથી. એટલે પેાતાના જીવનમાં કાએ એકખીજાનું નામ કરીને લીધું નથી જ. જેથી કહેવું પડશે કે રાજા ક્ષેમરાજે પેાતાનું શેષ જીવન શાંતિપૂર્વક રાજવહીવટ કરવામાં જ પસાર કર્યું હતું.
મહારાજ મહામેધવાહન ત્રિકર્લિંગાધિપતિની ગાદી ઉપર રાજા ક્ષેમરાજ આવ્યા છે
છતાં, લેવા
તેમાંના અંગદેશ મધમાં
ગયા હેાવાથી તેના કબજામાં વંશ અને કલિંગ-એમ એ જ પ્રદેશા આવ્યા હતા. તેમાંના વંશ દેશની રાજધાની દંતપુર (જીએ પુ. ૧. પૃ. ૧૪૬) અને કલિંગની રાજધાની કંચનપુર ( તેજ પૃષ્ઠ ) હાવાનું આપણે કહી ગયા
(૩૯) તનસુલીય નામ નગરનું હેાય તેના કરતાં જે પ્રદેશમાં આ નગરી-રાજનગર આવી રહ્યું હતું તે પ્રદેશનું
કલિંગની રાજ ધાની
નામ હૈાવા વધારે સંભવ છે (તે માટે હાથીગુફાના વર્ણનમાં પક્તિ ૬નું' વિવેચન જીએ।. )